SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી [૨૬૧] ગજકુશલ સંવત સતર ચદાત્તરઇ, કાતી સુઢિ ગુરૂવાર, સુણિ સુ ંદરી દશમી દિન મઇં ગાઇયા એ, માલ તડી, સમીતચર મઝારિ, સુ. ૮૩ પઢે ગણે જે સ ંભલઇ એ, મા. તસ ધિરે નવિનિધ થાય. કલશ. ઈમ રાસય જિનવર સકલસુખકર સ`ઘુણ્યા ત્રિભુવનધણી ભવમેહવારણુ સુખકારણુ વંછિતપૂરણ સુરમણી તપગચ્છનાયક સુખદાયક વિજયપ્રભસૂરિ દિનમણી કવિ દેવિમલવિનેય માકિવિમલ સુખસંપતિ ઘણી. ૮૫ (૧) સં.૧૮૩૫ શક ૧૬૧૭ વૈ.શુર દિને શ્રાવિકા ઇહિ લખાવિત’ પશાગરિ અિવશરિજી ઉપદેશાત્. પ.સં.૬-૧૨, પાદરા. ભ. નં.૮૬. [સુપુ• ગૃહસૂચી, લી હુસૂચી, હેઅેનાાસૂચિ ભા.૧ (પૃ.૨૦૨, ૨૮૫, ૩૨૯, ૪૧૭, ૪૩૩, ૫૪૮).] [પ્રકાશિત ઃ ૧. પ્રાચીન સ્તવન રત્ન સંગ્રહ ભાર.] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૨૦૧-૦૨.] ૯૦૦. ગજકુશલ (ત. વિનયકુશલ-દર્શનકુશશિ.) (૩૩૩) ગુણાવલી ગુણકર્ડ રાસ ૨૯ ઢાળ પર૬ કડી ર.સં.૧૭૧૪ કાર્તિક શુ.૧૦ ગુરુ આદિ – અત – દૂહા. સકલ મારથ પૂરવે શ્રી શપ્રેસર પાસ; પરતા પૂરણ પ્રમી, લહીઇ લીલવિલાસ, સફલ મારથ આસ. ૧ સરસતિ ભગવતી ભારતી, સુખદાતા શ્રુતદેવિ; કાશ્મીરી મુખમંડણી, ચરણ નમું તિતમેવ, વીણાપુસ્તકધારણી, પ્રણમું તેરા પાય, વચન સુધારસ આપા, જિમ મુઝ આનંદ થાય. પુન્ય પરથલ સંપદા, પુન્યે પામે રાજ; પુન્યે જગ જસ વિસ્તરે, પુન્ય થકી સુખસાજ. પુન્યે ધણુકણુ સંપજે, પામે વતિ ભાગ; રાન વેલાઉલ પુન્યથી, પુન્યે સકલ સ`જોગ. પુન્ચે સખાઇ જીવñ, એન્ડ્રુ ભવ પરભવ એહુ; ગુણાવલીની પિર સદા, પામે વંછિત તેઙ. ઢાલ ૨૯ ધન્યાસી. Jain Education International For Private & Personal Use Only ૨ 3 ४ + દ www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy