________________
વૃદ્ધિવિજય
[૨૫] જૈન ગૂર્જર કવિઓ : ૪ ૮૯૦. વૃદ્ધિવિજય (તા. વિજયરાજસૂરિ-ધનહર્ષ–તેના બે રન
વિજય અને સત્યવિજયશિ.) (૩૨૯) [+] જીવવિચાર સ્તવન ર.સં.૧૭૧૨ આસો શુ.૧૦ રવિ ગણદેવીમાં આદિ– શ્રી સરસ્વતિ રે વરશતિ વચનવિલાસ રે,
થું છુંસ્તુ ત્રિભુવન રે તારણ શ્રી જિન પાસે રે,
સુણે સમરથ રે સુંદર શ્રી જિનદેવ. અંત – નયર ગુણદેવી ગુણવેલ વાધઈ સદા, પુષ્પરાવર્ત મેઘ પાસ દે,
શ્રી સંધમંડપે વેલી તે વિસ્તરી, ઉપજે આણંદ સુત મેવો, સંવત સસી (સા)ચર ચંદ્ર લોચન સ્તવ્ય, આસો સુદી દશમી
રવિવાર રાજ, સૂરી શિરતાજ ગુરૂરાજ આણંદજી તસ પરિ સૂરિ વિજયરાજ રાજે. ધન્ય ધન્યહર્ષ ગુરૂ વિબુધચુડામણિ, જાસ દીક્ષિત જગી કરતિ સારી, રત્નવિજય બુધ સત્યવિજય તણે,વૃદ્ધિવિજ્ય ભણિ આણંદકરી.. (૧) લ.સં.૧૭૮૬, પ.સં.૬, લીં.ભં. દા.૪૩ નં.૨૨. (૨) પ.સં. ૪-૧૫, ધો.ભં. (૩) લ.સં.૧૯૦૦, પ.સં.૪, લી.ભં. દા.૪૦. (૪) ૮૦ ગદ્ય, પ્રકા.ભં. (૫) લિ. પં. લકમવિજય સુરત બંદર મળે. પકૅરથી ૫, ગુટક, અભય. નં.૪૮૪. [મપંહસૂચી, લી હસૂચી, હજૈજ્ઞાચિં ભી: (પૃ.૧૩૪, ૨૪૯, ૨૫૯, ૨૭૨, ૪૦૬, ૪૦૩).].
[પ્રકાશિત ઃ ૧. પ્રકરણાદિ વિચારગર્ભિત સ્તવન સંગ્રહ. ૨. રત્નસાર ભાર.] (૩ર૧૦) ત્રિષષ્ટિ શલાકા પુરુષ વિચાર સ્ત. ૨.સં.૧૭૧૨ અંત – સંવત શશી શાયર રવીઇ, જિન સ્તવયા કર જોડી કવાઈ,
ભણઈ ગુણઈ જે સાંભંલિય, તસ ઘર-આંગણિ સુરતરૂ ફલિય; સકલ-પંડિત શિરશેખરૂ એ, મહિમામંદિર ધનહષ ગુરૂ એ, રતનવિજય સત્યવિજય વરૂ એ, તસ સેવક વૃદ્ધિ આણંદકરૂ એ.
કંલશ. ઈય સયલ જિનવર સલસુખકર સયલ સેવિત સુરવરૂ, તપગચ૭-અધિપતિ નમે નરપતિ વિજયાણુદ સૂરીશ્વરૂ; તસ પટ્ટદીપક કોમજીપક વિજયરાજસૂર ગણધરૂ,
બુધ રતનવિજય સત્ય કેરે વૃદ્ધિવિજય મંગલકરૂ. (૧) રોએ.સે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org