SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી [૨૪૯] રામવિજય ન્યાયકુશલગણિ શિ. વિદ્યાકુશલ શિ. અખયકુશલગણિના લિ. શ્રી વિજય દયાસુરીશ્વર રાજ્ય સં.૧૭૮૯ સૈ.વ.૯ સુરત બિંદરે સુરતમંડણ પાશ્વ પ્રસાદેન. ૫.સં.૧૭-૧૮, આ.ક.મં. (૨) ગ્રંથાગ્રંથ સર્વગાથા ૬૫૦ સં. ૧૭૯૪ વર્ષે શ્રાવણ વદ ૧૩ મંદવાસરે. પં. લાલસાગરગણિ શિ. મુનિ રાજસાગર લિપિકૃતમ્ સીણવા ગ્રામે શ્રી વાસુપૂજ્ય પ્રસાદાત. પ.સં.૨૧– ૨૦, ચા. (૩) લિ. સં.૧૭૩૬ શ્રાવણ વદિ ૨ દેવપત્તન નગરે. પ્રે..સં. (૪) સેહી ગ્રામ મધ્યે સંવત ૧૭૫૩ વર્ષે કાર્તિક વદિ ૧૨ દિને લિપીકૃત ગણિ કેસરવિજયેન. પ.સં.૧૭–૧૬, સારી પ્રત, લી.ભં. (૫) સં. ૧૭૨૪ ક.શુ.૧૩, ૫.સં.૨૬-૧૫, પ્રથમનાં બે પત્ર નથી, જિનદત્ત. મુંબઈ પિ.૧૦ નં.૭. (૬) સં.૧૭૫૬ ચિત્ર ઘનૌધ બંદિરે પં. વિનયવિજયગણિ લિ. પ.સં.૧૮-૧૬, વિ.કે.ભં. નં.૩૨૫૧. (૭) પં.જે..સં. જયપુર. (૮) લ. વકીલ વરજલાલ વેણીદાસ ખેડા મથે સં.૧૯૨૮ માગ.શુ.૪ શુકરે. પ.સં.૨૯-૧૫, ખેડા ભં. દા.૮ નં.૯૮. [લીહસૂચી.] [પ્રથમ આવૃત્તિ ભા. ૨ પૃ.૧૪૭–૪૯, ભા.૩ પૃ.૧૧૯૯] ૮૮૯ રામવિજય (ત. કનકવિજયશિ.). (૩૨૦૮) વિજયદેવસૂરિનિર્વાણુ સ.૨૮ કડી ૨. સં. ૧૭૧૨ આસે ૨ રાંદેર આદિ– સકલજનમનરંજની રે, સરસતિ ઘો વર સાર, શ્રી વિજયદેવસૂરિ તણું રે, ગુણ ગાતાં જયકારે રે જંગમ સુરતરૂ. ૧ અંત - સંવત ૧૭ સત૨ આસો બારેતરઈ, બીજઈ રહ્યું નિરવાણિ, રહી રાનેર ચોમાસું સુહ કરું, શ્રી સંઘનઈ કલ્યાણિ. ૨૭ ઈય પૂરણ પુન્ય પુન્યાખ્ય પ્રાણી શ્રી વિજયદેવસૂરિ ગુણુનીલઉં, મચકંદ ચંદ ગોખીર સરિખ જાસ જગિ જસ નિરમલઉ, તસ પટ્ટદીપક કુમતિજીપક શ્રી વિજયપ્રભસૂરિ ચિર જ કનકવિજય કવિ રામ જપઈ, વંદત ગુરૂ આણંદત થ. ૨૮ (૧) પં. જિનવિજયગણિ શિ. પં. વિદ્યાવિજયગણિ લિ. સુરત - બંદિરે. પ.સં.૨–૧૪, મારી પાસે. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૨૩.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy