________________
ઉત્તમસાગર
[૨૪]
પ્રણમું જિન ચોવીસ, વલી સહગુરૂ સુખદાયિકા, મહિયલિ કાડ ઉપાય, પણ કવસિં સફલા હુવે, સરસ એક સ બધ, તેહ ભણી ભણુસુ· દિવ’. દૂહા રાગ આસાઉરી. સરસ રાસ અનેક છે, હાસ્ય વલી અનેક, ત્રિભુવનસિંહ કુમારને, સુયા રાસ વિવેક. એહ રાસ સુણતાં થકાં, જો નર નિવ રીઝત, તે મુઝ વતિ રસ નહી, કે શ્રોતા નહી ગુણવંત. એ સુણતાં ધન સંપજે, હેાવે નવે નિધાન, નિદ્રા વિકથા પરિહરી, સુણ્યે દેઈ કાન.
અંત – ઢાલ ૪૪ પિયુડે રે, ધર આવે દેશી. રાગ ધન્યાસી. ક પસાયે સુખ લહે રે, ત્રિભુવનસિંહ કુમાર ઐહતા ગુણ સાધિના ગાયતાં, વિહાવે રે સબલે સંસાર કે ધન ધન રે જગ હુઆ.
આજમે ગાયા રે ત્રિભુવનસિહ રાજ કે,
ધન.
જૈન ગૂર્જર કવિઓ: ૪
Jain Education International
3
*
ભદ્રબાહુ ભાષિત વડે! રે દેષી કુમરચરીત્ર,
સ્તવતાં ગુણુ ગુણનધિ તણા, મ્હિ રચના રે કીધી સુપવિત્રઅે. ધ. ૬૪૪ સંવત સત્તરે આરતરે આષા ત્રીજ ગુરૂવાર
રાસ રચ્યા પુરબ'દિરે, જિહાં માટે રે' જિનત્રિણ્ય વિહાર કિ.૬૪૫ જાણતાં અજાણતાં રે અધિકા ઉદ્મ જેહ,
તે મુઝ મિછામિ ક્રૂકડ' ગુણુ લીયા રે ગિરૂઆ ગુણુગૅદ્ધ કિ, ૬૪૬ શ્રી વિજૈદેવ સૂરીસ ્ રે તપગષ્ટ-ગણે. ભાણું,
૪
શ્રી વિજયપ્રભ સૂરીસ્વરૂ, સેવતાં રે પર નવય નિધાંન કિ. ૬૪૭ તસ સ્વચ્છ ગ૭ દિપતાં રે, કુશલસાગર ઉવઝાય, તસ સિસ ઉત્તમસાગરે એહ ગાયા રે... ત્રિભુવનસિંહ રાય કિ. ૬૪૮ ભૃગુશાલિ વિરા તણેા રે આગ્રહ રચ્યા એ રાસ, આણંદ અધિક સાંભલા, એહ સુ ણુતાં રે નિત લિલવિલાસ કિ૬૪૯ ભાવે આંણી સાંભલેા રે ઐહ રાસ રસાલ,
ઊત્તમ મુનિ ભાવે' ભણે એહ સુણતાં ધર મંગલમાલ ક્રિ. ૬૫૦ (૧) ઇતિશ્રી ત્રિભુવનસિંહકુમાર રાસ સમાપ્ત, પ્રથામંથ ૬૫૦ ૫
For Private & Personal Use Only
www.jainelibrary.org