SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ હારેમી સદી [૨૭] ઉત્તમરાંગર પિ.શુ.૨.પ.સં.૭૮, જય. પિ.૬૧. (૬) સં.૧૮૩૬ માગ.વ.૧૩ ઉ. નેમિસુંદર શિ. વિદ્યારત્ન શિ. આત્મિવલલભ શિ. આણંદસેન શિ. સુખધીર શિ. વિનયચંદ લિ. ભમ્ ગામે. ૫.સં૧૨૨, વર્ધ. ભં. વિકા. પિ.૧૦ નં.૬૪. (૭) ગા.૨૭૫૧, ગં.૪૦૦૦, ઢાળ ૧૫૦, ૫.સં.૬૮(૮૩) જિ.ચા. પિ.૭૯ નં.૧૯૪૪. [હજૈજ્ઞાચિ ભા.૧ (પૃ.૫૮૮, ૬૦૦).] (૩ર૦૬) શુકનદીપિકા ચોપાઈ ૫૬૪ કડી .સં.૧૭૭૦ વૈશુ.૩ ગુરુવાર અંત – વર્ષ સત્તર સીરિ શુભ દાખ, અષા ત્રીજ માસ વૈશાખ. ૧૯ શકુન દીપિકા એ ચાઈ, વાર બૃહસ્પતિ પૂરી થઈ, ખરતરગચ્છ ભલી એમ જાણું, જશુમુખ બોલે જસ ભાખ. ૨૦ વાચક ગુણવરધન ગુણવંત શ્રી સૌશ્ય શિષ્ય મતિવંત, શિષ તાસ સનય વિનયપ્રધાન, શાંતિહરવું ગુણરતનનિધાન. ૨૧ જયવંતા ગુરૂ જગતપ્રસિદ્ધ, જિંણ મુખથી પંડિત દ્ધિ, સુગુરૂચરણ મેવાપ્રાસાદ પાયો ગ્યાન મિટયો વિષવાદ. ૨૨ છપય સકુનદીપિકા એહ, ભલી રોપાઈ બણાઈ પંડિત સું વિનતિ, કરૂં હું એક સદાઈ અસુધિ દેખિ સુધ કરો, ખોટ પરહી કાઢે મસકતિ દેખી મુજ છોડી અવગુણુ લેજો ગુણે ભણે વાંચે ચતુર, અરેથભેદ ગુરૂમુખ ધરે, ઉજાય લાભવધન કહે, જુગજુગે ગ્રંથે એ વિસ્તર. ૨૩ (૧) ગાથા ૫૬૪, વિ.સં.૧૮૨૦, ૫.સં.૧૨, નં.૯૮૪(૫) ભાં..? પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૮૩ તથા ૨૧૦–૧૭, ભા.૩ પૃ.૧૨૧૮-૨૫. ભા-૨ પૃ.૮૩ પર ૮૦૦ કેન્યા ચાંપાઈ ભૂલથી જેના કહેવાથી એ કૃતિ રચાઈ છે તે, કવિના ગુરુભાઈ જિનહર્ષને નામે મુકાયેલી તે પછીથી સુધારી લીધું છે. “૦૦ કયા એપાઈ” “વિક્રમાદિત્ય પાઈની અંતર્ગત હેય એમ સમજાય છે, પણ એને જ .સં. મળે છે તેથી કદાચ અલગ પણ હેય.] ૮૮૮. ઉત્તમસાગર (. કુશલસાગર ઉ. શિ.) (૩૨૦૭) ત્રિભુવનકુમાર રાસ ૬૫૦કડીર.સં.૧૭૧૨ વૈશાખ સુ.૩ ગુરુ પોરબંદરમાં આદિ દૂહા – સોરડિઆ શ્રી મૃતદેવી સાર, સમરૂં સાસનનાયિકા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy