SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ લાભવધ પા-લાલચંદ [૨૪] જૈન ગૂર્જર કવિઓ: ૪ તિહાં સંપૂરણ ચૌપાઈજી, શિષ્ય આગ્રહ મન ધાર. તીન હજાર ને સાતસેજી, લેક પચ્યાસી જાણ, માજને સૈણુ પંથનૌજી, એહ કી પરમાણ. વંતીનાં તાઈ કહ્યૌજી, પાંચમી પાંચમી ઢાલ, રાગ - કાલહરે સોભતીજી, નવીનવી દસમૈ ચાલ. પાલે ખંડે પાંચમીજી, ઢાલે રાગ મલ્હાર, પ્રાંત કહી ધન્યાસિરીઝ, ચતુરનેરાં ચમતકાર. પા. ૧૪ શ્રી બરતરગચ્છ ગહગહેજી, શ્રી જિનસુખ્ય સુરિંદ, મસાષા તિહા દીપતીજી, સુજસ બેલે નરવંદ. ૫. ૧૫ શ્રી સાધુરંગ પાઠક ભલા, ધરમસુંદર તસુ શિષ્ય, ગણિ કમલમ શિષ તેહનાજી, નર પ્રણમૈ કેઈ લખ્ય. ૧૬ દાનવિનય વાચક ભલાજી, અંતેવાસી તાસ, ગુણવરધન ગણિ દીપતાજી, પ્રસિદ્ધપુર જસ વાસ. શ્રી સોમ શિષ્ય તસુ સુંદરજી, શાંતિવર્ષ તસુ શિષ્ય, સૌમ્યવદન સભા ઘણીજી, ધરમધારી પરતક્ષ. તે સદગુરૂ સુપસાઉલજી, કીધ મૈ ચૌપાઈ એહ, સૂવ વિશુદ્ધ જિકે કહ્યુંછ, મિચ્છામિ દુકડ તેહ. સાધુનાં શુદ્ધ ગુણ ગાવતાં જી, સહય હવે નિસ્તાર, ઈમ જાણું મેં વરણયજી, પાંડવને અધિકાર. કરણ નહી તીસી માહરીજી, તેહ નહિ તપધર્મ, પિણુ ગુણ ગાવતાં સાધુનાં, તૂટસી અશુભ મુઝ કર્મ. ૨૧ લિષે લિષા ધમ જાણિજી, સુણે સુણ જેહ, લાભવરધન પાઠક કહે છે, ગ્યાન નિર્મલ લહૈ તેહ. પા. ૨૨ (૧) ઇતિ શ્રી પાંડવચરિત્ર ચૌપાઈ સમાપ્તા. સર્વગાથા ૪૨૫?' ગ્રંથાગ્રંથ ૪૦૦૦ સંવત ૧૮૨૬ માગ.સુ.૧૫ પંડિત શ્રી દેવવલભજી પં. ગોરધનજી પં. ચંદ્રભાણ. પં. કુશલાં જેસા તેજ ભગવાન વિષ્ણત. શ્રી વાકાનેર મળે. શ્રીરહુ કલ્યાણમસ્તુ. ગુ.વિ.સં. (૨) સંવત ૧૮૩૨ રા વર્ષે મિતિ ચૈત્ર વદ પંચમ્યાં રાજકુમાર લિખતું. શ્રીઃ ૫.સં.૧૮-૧૭, જે.શા. અમદાવાદ દા.૧૩ નં.૩૬. (૩) સં.૧૭૮૮ ભા.વ.૩૦ વાલોતરા મળે. ૫.સં.૮૬. જિ.ચા. પિ.૮૧ નં.૨૦૧૦. (૪) સં.૧૮૦૩ આ.સુ.૨ ચંદ્રવારે. ૫.સં.૮૮, મહિમા. પિ.૩૭. (૫) મારવાડી ભાષા, ગા.૩૭૨૫, ગં.૫૦૦૦, સં.૧૮૨૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy