________________
અઢારમી સદી
[૧]
વૃદ્ધિવિર્ય
(૩ર૧) નવતત્વ વિચાર સ્તવન ૯૫ કડી ૨.સં૧૭૧૩ કા.શુ.૨ ગુરુ
ઘોઘાબંદરમાં આદિ
રાગ સામેરી સરસતી સરસતી સરસતી દેવી, સેવી શ્રી ગુરૂપાય રે, વીરજિણુંદ ગૂણણ્યું ગુણખાણી, જાણ વાણું ૫સાય રે. ૧.
સદૃગુરૂ સાચે તુહ ઉપદેશ રે. અત –
રાગ ધન્યાસી. સંવત સતર તેત્તર કાર્તિક શુદિ દ્વિતીયા ગુરૂવાર, શ્રી ઘાઘા બંદિર જિન સ્તવી, નખડ પાસે આધાર ૨. ૯૩ ત૫ગષ્ઠમંડણ તરણતારણ ગુરૂ, વિજયાંણદેરી સેહઈ, તસ પઈ શ્રી વિજયરાજ સૂરીશ્વર, દેખી ભવિમને મેહઈ ૨.૯૪ ધન ધનહર્ષ ગુરૂ ગુણ રાજઇ, છાજઈ તસ દય સીસ રે, રત્નવિજય સત્યવિજય બુધસેવક, વૃદ્ધિ સયલ જગસ રે. ૯૫.
કલસે. ઈય વીર જિનવર ભુવન-દિનકર દિવાઈ સંવિ ભાવે એ, ઈમ કહઈ ગૌતમ ગુણ ગુણોત્તમ, તરણુતારણે નાવીએ, નવતત્ત્વનિ સુણે ભણે ભવિકા ઋદ્ધિ વૃદ્ધિ ઘર આવીએ,
બુધ રત્નવિજય સત્યવિજયકૅરો, વૃદિવિજય ગુણગાવ એ. ૯૫ (૧) પ.સં.૫-૧૩, આ.કાભ. (૨) સં.૧૯૦૦, ૫.સં.૪, લી.ભં.. નં.૧૯૮૫. (૩) સં.૧૯૨૨, ૫.સં.૭, લી.ભં. નં.૩૫૪પ. [મુપુગૃહસૂચી,. લીંહસૂચી]. (૩૨૧૨) ઉપદેશમાલા બાલા, ૨.સં. ૧૭૩૩ આસો ૧૫ ગુરુ સુરતમાં
ઉપાધ્યાય યશવિજયની સહાયથી.
શ્રીમદ્દ યશોવિજયવાચકસંપ્રસાદાનનિપાદિયમતિમન્ટજનસ્ય હેતેર, સશ્રીકસત્યવિજયાબુધેન્દ્રમુખશિષ્યણ વૃદ્ધિવિજયેન પદાર્થ ગુફા વર્ષે પુષ્કર જગતી વિધુર વિધુ (૧૭૩૩) સંમિતિ તથાWયુજિ, ગુરુયુક્ત પૌર્ણિમાયાં સૂર્યાદિ સુખન્દિરે રમે. શ્રીમતત્પરમગુરૂણ નામસ્મરણ... પ્રાજ્ઞ શ્યામઘમતઃ પૂર્ણ સંજાત ઈતિ ભદ્ર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org