________________
અઢારમી સદી
[૨૪] લાભવન પા-લાલચંદ જેતસીહમેં વસે, સાત વવા શ્રીકાર. લઘુ વયમે વિદ્યા ભણુ, કિયી શાસ્ત્ર-અભ્યાસ, જનિ કિ જીહા અગ્ર પરિ, કીધ સારદા વાસ, સપ્તસતી લીલાવતી, ભણિ બહુ કીધ અભ્યાસ, લાલચંદ શું વિનય કરિ, કીધ ઈસી અરદાસ. ભાષા લીલાવતી કર, ગ્રંથ સુગમ ક્યું છે, દેસેટેસે વિસ્તરે, ભણે ચતુર સહુ કોઈ. જેતસીહ મેં કહ્યો, સુણિ સે વચનવિચાર, તુરત કીધ લીલાવતી, વિલંબ કિયોં ન લિગાર. ગ્રંથ સાતમેં સાત સહુ, ઠહરાય કરિ ઠીક, મૂલ શાસ્ત્ર જિતરી કિયૌ, કહ્યો ન ગ્રંથ અલીક. જ લગિ સૂર સમુદ્ર સિ, મેરૂ મહી ગિરિરાજ,
તાં લગિ ભાષા ગ્રંથ ઓ, વરતૌ જનસુખ કાજ. ૨
(૧) લિ. વા. જયવિમલગણિભિક સં.૧૭૭૦ શ્રા.વ.૧૩ ગુરૂ શ્રી -વાલાવાસ ગ્રામ મળે. ૫.સં.૨૧, ભુવન. પ.૧૨. (૨) સં.૧૮૮૮ વૈશુ. ૧૨ સોમે લિ. ૫.સં.૨૨, ભુવન. પિ.૧૨. (૩) સં.૧૭૬૨ માગ.શુ.૬ માર્તડવાર સાદડી મધે લિ. પૂજ્ય વર્ધમાન શિ. ઠાકરસી શિ. ભાગચંદ શિ. કેસરજી શિ. જીવણજી લિ. . અમરચંદ. ૫.સં.૧૪-૧૫, જેનાનંદ. નં.૩૩૩૫. [મુપુન્હચી.] (૩૨૦૩) ધર્મબુદ્ધિ પાપબુદ્ધિ રાસ અથવા ચોપાઈ ૩૯ ઢાળ પ૩૫
કડી .સં.૧૭૪૨ સરસામાં આદિ
પ્રથમ જિણેસર પરગડો, પુરતા પૂરણહાર, સેવક-મનવંછિત-કરણ, સુખસંપતિ-દાતાર. મરૂદેવા નૃપ નાભિ સૂત, સોવન-વરણ શરીર, ત્રિભુવનપતિ તારણતરણ, સુંદર રૂ૫ સધીર. કવડ યક્ષ ચકેસરી, કરે સેવ સુવિવેક, સે અરિહંત સદા નમું, આસતિ અંગે અનેક સુમતિ વધારે શારદા, સદા સુજસ સંસાર, ધરું ધ્યાન મન તેહને, વિઘનનિવારણહાર. ધરમપદારથ જગતમાં, વખાણે સહુ કેઈ,
દૂહા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org