________________
ાભવન પા.-લાલચ',
[૨૪૨] જૈન ગૂજર કવિઓ: ૪
જ્યું કીધી જિષ્ણુ કિંન હુઇ, તિા કહું ધરિ પ્રીતિ. સતરે છતીસે સમા, વિક્રે આસાઢ વખાણુ, પ'થમ તિથિ બુધવાર દિન, ગ્રંથ સંપૂરણ જાણુ. ગરૂ ચેારાસી ગછે, ગછ ખરતર સુવિદીત, મહીમ`ડલ મેાટા મનુષ, પૂરી કરૈં પ્રતીત. ગચ્છનાયક ગુણવંત અતિ, પ્રગટ પુણ્ય અંક્રૂર, સેાભાગી સુદર વરણ, શ્રી શ્રી જિનચંદ્રસૂરિ. તસુ સેવક સેાભાનિધિ, પ્રેમ સાખ સુખકાર, શાંતિહરષ વાચક વિદુર, જસ સેાભાગ અપાર. શિષ્ય તાસુ સુવિનીત મતિ, લાલચંદ્ર ઈશુ નામ, ગુરૂપ્રસાદ કેઈક ભલા, ગ્રંથ ભણ્યા અભિરામ.
*
ભણ્યા શાસ્ત્ર યદ્યપિ ભલા, તા પણ ચિત્ત ઉલ્હાસ, ગણિતસાસ્ત્ર રિ અંત્ય લગિ, કિૌ વિશેષ અભ્યાસ, વીકાનેર વડો સહર, ચિહું દિસિમે પરસિદ્ધ, ધરધર ધણુક ચણુ પ્રબલ, ઘરધર રિદ્ધિસમૃદ્ધિ. ઘરઘર સુંદર નાર શુભ, ઝિંગમિગ ક ચણુ દેહ, કાકિલકડી કામિની, નિદિન વધતે નેહ. ગઢ મઢ માઁદિર દેહરા, દેખત હરખત તેન, કવિ ઉપમા ઐસી કહૈ, સ્વગ લેાક મનુ ઐન. રાજૈ તહાં રાજા વડૌ, શ્રી અનૂપસિહ ભૂપ, રાષ્ટ્રવશ નૃપ કરØસુત, સુંદર રૂપ અનૂપ. જસુ પ્રતાપ રવિતેજ સમ, પ્રસરત જગત પ્રકાસ, વૈરી ભૂપ વડાવડા, તિમતિમ જેમ હુઇ નાસ. અધિકારી તસુ અધિક મતિ, કેષ્ઠારી-કુલભાણ, નામ ભલે શ્રી નેણુસી, ગજૈ અરિ-ગજ-માણુ. નૃપ મન શુદ્ધ મયા કરૈ, બહુત વધારે માન, હામ હુજદારાં સિરે, પ્રસિધ ગિણે પરધાન. તસુ અંગજ શ્રી જેતસી, મનમથ રૂપ વખાણુ, ગુણુ ચતુરાઈ ગણિત વિધિ, શાસ્ત્ર અર્થ સખ ાણુ. વિદ્યા વિનય વિવેક વિધિ, વાણી વિભવ વિચાર,
Jain Education International
For Private & Personal Use Only
७
८
૯
૧૦
૧૧
૧૨
૧૪
૧૫
૧૬
૧૭
૧૮
૧૯
૨૦
૨૧
૨૨
www.jainelibrary.org