________________
અઢારમી સદી
[૪૧] લાભવન પા.-લાલચંદ ભાષા લીલાવતિ કરૂં, ચતુર સુણે ઈકચિત્ત. શ્રી ભાસકર આચાર્ય કૃત, સંસ્કૃત ભાષા સિદ્ધ, સસસતી લીલાવતી, નામઈ સો પરસિદ્ધ. યદ્યપિ રચના અતિ ભલી, પંડિત કરે વખાણ, પિણ કંઈક સમઝે ચતુર, જિ કે વ્યાકરણ જાણું. જિણિ વ્યાકરણ ભણે નહી, સંસ્કૃત ખબરિ ન કોઈ,
શ્લોક કાવ્ય અન્વય અરથ, યું કરિ સમઝયા જાઈ. હુ પ્રગટ લીલાવતી, જે ભાષા લૌકીક, ભણે સર્વ જગિ વિસ્તરે, કરે સુકવિ તહતીક. કવિ યુ કીધ વિચાર તબ, કીંજે ભાષા ગ્રંથ, ભલિ ભાંતિ સમઝ સકે, સુગમ ગણિતકો પંથ. યહ વિવેક ધરિ ચિત્તમેં, સુગુરૂચરણ સુપ્રસાદ, લાલચંદ ભાષા કરે, મૂલ શાસ્ત્ર મરયાદ. દેસી ભાષા નવનવા, આણુ છે ઈણ ઠંડ, ચતુર તણે ચિત ચૂંપ કરિ, મછર મન સુ ડિ. સસસતીરા સૂત્ર સહુ, યદ્યપિ કીયા પ્રમાણ, પિણ કંઈક તો પરિહર્યા, તિકે નિરર્થક જાણિ. કે પુનરૂક્તિ લિખ્યા નહી, ચમત્કાર ન લહંત, કહતાંમે સુણતાં થકાં, સીસ ન કે ધૂર્ણત. તિકે ગણિત દૂરે તજ્યા, કેઈક લિખ્યા વણુઈ, નવાનવા કીધા નિપુણ, ઉક્તિ નવી ઉપજાઈ. કઠિન ગ્રંથ ભાષા કરત, છંદભંગ કિણુ ઠૌડ, હું તો પંડિત મત હસૌ, મત કાઢિો ખોડ. લીો ગુણ ભણિજ્ય ચતુર, સુણિ દી સાબાસ, વડાંવડાં વિબુધાં ભણી, કરે ચંદ અરદાસ. પ્રથમ ગ્રંથ અભ્યાસ કરિ, કિયો અરથ નિરધાર, તદનંતર ભાષા રચી, રચ્યો બહુ વિસ્તાર. ઇતિ ભાષા લીલાવતી, શાસ્ત્ર પીઠિકા નામ,
પ્રથમ અધ્યાય પૂરી કીય, સુણત સદા અભિરામ. અંત – સંપૂરણ લીલાવતી, ભાષામેં ભલ રીતિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org