________________
લાભવન પા.-લાલચંદ [૨૪] જૈન ગૂર્જર કવિએ ૪
કોત્તર લોકીક સુખ, જસ પ્રસાદ શું હોઈ. મન વચન કાયા શુદ્ધ કરી, આરાધે જે ધર્મ, સંપદ પામે નવનવી, કાટે આઠે કર્મ. કરે ધર્મરે જે ૫, તે પિણ સુખ પામત, ધમબુદ્ધિ મંત્રી પરે, સંકટ સહુ નાસંત. ધર્મબુદ્ધિ મંત્રી કથા, સરસ ઘણું શ્રીકાર, ચતુર ચિત્ત સુખ ઉપજે, સુણે જિંકે નરનારિ. રાગબંધર્મ નવનવી, ઢાલ ચેપઈ એહ,
વડા પલ્સ નર બાપડા, સુણતાં ઊંધે જેહ. અંત – ઢાલ ૩૮ વૃંદાવન મત જા દુલલા મેરે હાઊ આએ હૈ – એહની..
જગતમ વાત ભલી ધમરી, એ દષ્ટાંત અનોપમ સુંદર, સુણતાં જૈતસિરિ. ૧ જગઈમ જે ધરમ કરે નરનારી, બાલકુમાર-કુયરી, તાસુ ચરણ-દલ-કમલ મનહર, નમે અમર-અમરી. ૨ જ. એહ સયાંણી ધરમકહાણુ, ચૌપાઈબંધ ધરી, ભણતાં ગુણતાં સમકિત પામે, ભવસિંધુ-તરણ તરી. સંવત સત શૈતાલીસ, સરસે સહર કરી, ગુણતાલીસ કહી ગુણવંતી, સરસ ઢાલ સુધરી. ૪ જ. શ્રી જિનચંદસૂરિ ભટ્ટારક, ખરતરગચ્છપતી, તાસુ વિજયરાજે એ ચૌપાઈ, હાલ કહી નિરતી. શ્રી ક્ષેમશાઑ ગુણવનગણિ, જાણે સકલ જતી, વચનસિદ્ધિ ગુણવ ત વણારસ, માર્ત છત્રપતી. શિષ્ય તાસુ શ્રી સેમ વણારસ, સોભાગી સુમતી, તાસુ વિનય શ્રી શાંતિલરષગણિ, વાચક વડવ ખતી. તાસુ સીસ નામે લાભવરધન, એહ પ્રબંધ કહું, નીરસ છે તે પિણ ગુણિયણ જન, હિતકર તુરત પ્ર. ૮ જ. ભણે ભણાવે ગાઈ સુણાવે, કહિવા મન ઉમë. .
લાલચંદ નવનિધિ રિધિ તરુ ઘર,શિવસુખ સુજસ લહે. ૯ જ.
(૧) સર્વગાથા પ૩૫ સંવત ૧૭૫૦ ભાદવા વદિ ૧ ૨વિવારે ગુસાંઈસર ગ્રામ મધ્યે પં. દયાસિંધે લિ. પ.સં.૧૩–૧૯, વિ.કે.. નં. ૪૫૧૬. (૨) પ.સં.૨૫–૧૮, વિ.કે.ભં. નં.૪૫૧૭. (૩) સં.૧૭૮૨ આસ્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org