________________
અઢારમી સદી
[૩૫]
યશવિજય ૮૮૬. યશોવિજય (૩૨૯) તવાર્થ સૂત્ર બાલા..
(૧) ત્રિપાઠ, લ.સં.૧૯૫૫, ૫.સં.૪૦, પ્ર.કા.. દા.૪૮ નં.૪૧ ૬. (૨) ૫.સં.૩૧, ભાવ ભ. [મુપુગૃહસૂચી..
[પ્રથમ આવૃત્તિ ભા.૨ ૫.૫૯૧, ભા.૩ પૃ.૧૬૨૮. પહેલાં આ પહેલાંના યશોવિજયને નામે કૃતિ મુકેલી તે પછીથી અલગ યશોવિજય ગયા છે.] ૮૮૭. લાભવન પા–લાલચંદ (ખ. ક્ષેમ શાખા સાધુરંગધર્મસુંદર-કમલમ-દાનવિનય-ગુણવર્ધન–સમગણિ–
શાંતિષશિ.) (૩ર૦૦ ક) ઉપપદી ૨.સં૧૭૧૧
(૧) મિશ્ર. (૩૨૦૦ ખ) વિકમ ચોપાઈ અથવા ૯૦૦ કન્યા ચે, અથવા ખાપરા- ચાર ચા, ૨૭ ઢાળ ૨.સં.૧૭૨૩(૩૩) માઘ શુ.(૫)૧૩
બુધ જયતારણ નગરીમાં આદિ
પ્રણય પર તીખ પાસજી, પૂરસાદાણી જિણું, સમરંતાં સુખસંપદા, દિનદિન અધિક આણંદ. કર વીણું પુસ્તક ધરે સરસતી સુમતિનિવાસ, પ્રણમંતાં નિત પાંમીયે, સરસ વચન સુવિલાસ. નિજ ગુરૂચરણકમલ નમી, ભાવભગતિ મન આણ, પુન્ય તણું પ્રગટી કથા, કહિસ્ય સુલલિત વાણું. સાહસિક સતવંતે સબલ, શૂરવીર સરદાર, પરદુઃખભંજણ પરગડા, ધન્ય તિકે નરનાર. જે નર મન સાહસ કરી, પરઉપગાર કરત, ત્રિભુવનમેં જસ તેહને રવિ પહિલાં ઉગંત. પરઉપગારી પરગડે વિકમ નરરાજન, શીલવંત સિરસેડરે ન્યાઈ નિપુણ પ્રધાન. પરઉપગારી જે થયે વિક્રમને અધિકાર,
સરસ કથા સંબંધ એ, સુણી અતિ સુખકાર. ૭ ઢાલને અંતે કવિએ સ્વનામ લાભવર્ધન તેમજ લાલચંદ આપેલું છે ઃ
પહેલી થઈ એ પુરી ઢાલ, રાગ મલારે વચન રસાલ,
દૂહા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org