________________
થશે વિજય-જશવિજ્ય [૨૩] જિન ગૂર્જર કવિએ માન સૂરીશ્વરને રાજ્ય વિરાજમાન છતે દીપમાલિકાને દિવસે પંડિત શ્રી યશવિજયગણીને પંડિત શ્રી છનવિજ વગણી નામા શિષ્ય માંહિ મુખપંડિત એડ લડાવશ્યકના અને ઉદ્યમ કરતો હ. શ્રી વિવેકવિજયગણીએ સં.૧૮૦૨ વષે પિશ શુદિ ૧૦ શ્રી જબુનગરે લખાવી... ડાત્રિ. પ્રશસ્તિસંગ્રહ પૃ.૩૩૨. (૪) ૫.સં.૭૭, હા.ભં. દા.૪૫ નં.૧. [મુપુગૃહસૂયી, લીંડસૂચી, હજીજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૪૯૨).] (૩૨૯૭) + સુવિહત મર્યાદા બેલ ભાષા અથવા સવેગી સાધુ
સમુદાયગ્ય વ્યવહાર મર્યાદાના બેલ કુલ ૪૨ ઇત્યાદિક મર્યાદાપટ્ટક સવ સંવેગી સમુદાયે પાલવા પલાવવા, વિશેષ બોલ શ્રી જગદ્રસૂરિકૃત મોટા પટ્ટાથી જાણતા તદનુસાર શ્રી આણુ રવિમલસૂરિ પ્રસાદિકૃત પ૭ બેલ ભ. હીરવિજયસૂરિ પ્રસાદીકૃત ૩૬ બેલ ભ. શ્રી વિજયદાનસૂરિ પ્રસાદિકૃત ૩૫ બેલા એવં ભલી રીતે મર્યાદા પાલવી અત્ર પં. જયસેગણી માં પં. જસવિજયગણ ગ. સત્યવિજય ગ. રદ્ધિવિમલ ઋ. મણુંચંદ ઋ. વીરવિજય... (૧) વિજાપુર. નં ૫૮૯.
પ્રકાશિત : આત્મારામ શતાબ્દી સ્મારક ગ્રંથ. (૩૧૯૮) + સમિતિના ષટસ્થાન સ્વરૂપની પાઈ પજ્ઞ સ્તબક
[જુએ મૂળ કૃતિ ક્રમાંક ૩૧૫૫ નીચે.] [મુપગ્રહસૂચી.] [પ્રકાશિતઃ ૧. જૈન કથા રત્ન કેશ ભા.પ.]
[પ્રથમ આવૃત્તિ ભા.પૃ.૧૭-૫૬ તથા પૃ.૫૯૦-૯૧, ભા.૩ પૃ.૧૧૧૧ -૨૩ તથા ૧૬૨૬-૨૭. ત્યાં કવિને જીવનપરિચય “સુજસવેલી ભાસ'ની અધૂરી મળેલી પ્રતને આધારે ઘણે અધૂરો અપાયો હતો તેની પૂતિ અહીં જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસમાં અપાયેલા પરિચયમાંથી કરી લીધી છે. “સુવિહિત મર્યાદા બોલ ભાષા' યશોવિજયની રચના હેવાનું શંકાસ્પદ છે. એમાં યશોવિજયનું નામ સંમતિ આપનાર તરીકે બીજાએની સાથે આવેલું છે. પહેલાં “તત્વાર્થ સૂત્ર બાલા.” આ યશોવિજયને નામે મૂકેલે તે પછી જુદા યશોવિજય ગણ્યા છે. જુઓ આ પછીના યશોવિજય] ,
,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org