________________
લાભવન પા.-લાલચંદ [૨૬] જૈન ગૂર્જર કવિએઃ ૪
કહે લાભવન હવે આગલે, વાત કહું તે સુણ ભલે.
ઢાલ ભણી એ પરમી હે, રૂડે રાગ મલાર,
લાલચંદ હવે આગલે હે, કહે તે સુણ અધિકાર અત – દીપતે ગછ શ્રી પરતર તણું, શ્રી મસાજ પ્રસિદ્ધ,
જિનદત્ત વલિ જિનકુશલ ગુરુ, સદા કરે સાનિ. ભ. ૮ તિનું સાષા માંહિ પરગડા, વાચક પદવી-ધાર, શ્રી ગુણવદ્ધત ગણિવરૂ, સુજસ ચિહું દિસ સાર. ૯ તસ સસ વાચક પદ-ધરૂ, શ્રી સૌમગણિ સુપ્રધાન, નરનારી નિત પ્રતિ જેહના, ગા જસ ગુણગાન મહિમા ઘણી મહિમંડલે, તસ સીસ સુગુણ પ્રધાન (વિચાર), વાણરસ પદ લહીયે, (પા. પામી વાણરસની પદવી) શાંતિહર્ષ સુખકાર. ૧૧ પરસાદ તિણ સદગુરૂ તણ, એ કીધ ચેપ સાર, ઢાલ સતાવીસમી ભલી, સુણતાં હર્ષ અપાર. સતરે સં તેની સામે (પા. સતરે સે તેત્રીસે વરસે) નભ (આસ) માસ સુદ્ધિ પs, તિહાં એ સંપૂરણ થઈ, તિથે તરસ બુધવાર. (પા. પંચમી તીથે એ પુરણ કીધી વાર ભલે બુધવાર.) ૧૩ ગ્રાંમ શ્રી જયતારણ સરસ લહઈ, નગરી સુથિર સુષકાર, નામ યથારથ જેહનૈ, પંડિત કહું વિચાર, જિહાં સાધુવર્ગ સુષી રહે, શ્રી સંધર્ન સુપસાય, બહુ ભાવ શ્રાવકશ્રાવિકા, કરે ધર્મ ચિત લાય. ગુણ ગ્રહ અવગુણ પરિહરૈ, સદગુરૂ સુણે ઉપદેશ, સ્થિતિ ધરમની સહુ સાચવૅ, પુણ્ય કરે સુવિસેસ. ખંભાતિ સંઘને આગ્રહ કરી, પઈ કીધ ઉદાર, સંઘ તણે આગ્રહ કરીને એ રાસ રચે ઉદાર, નવનવી રીતિં ઢાલ (પા. નવનવી ઢાલ એ નવનવી રીત સ્પે) અતિ મીઠે અધિકાર.
ભ. ૧૭ શ્રી જિનચંદ સુરીસરૂ, ગપતિ ગુણભંડાર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org