SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ચોવિજય-જશવિજય [૨૬] જૈન ગૂર્જર કવિએ અંત – શ્રી વિજય ગુરૂ શિષ્યની, શીખડી અમૃત વેલ રે, એહ જે ચતુર નાર આદરે, તે લહે સુયશ રંગરેલ છે. ૨૯ (૧) ૫.સં.૩-૧૦, પાદરા ભં. નં.૫૧. (૨) સાહા સાંતીદાસ સુત મકરણ પઠનાર્થ લિખાવિત સં.૧૭૪૨ માર્ગશીર્ષ સુ.૭ આદિત્યવાર પ.સં.૩, સીમંધર. દા.૨૪. (૩) ૫.સં.૨–૧૦, જશ.સં. નં.૧૬. [મુથુગૃહસુચી, હજજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૫૦, ૪૬૮, ૪૯૪, પ૦૯).] [પ્રકાશિતઃ ૧. સઝાય પદ સ્તવન સંગ્રહ. ૨. મોટું સઝાયમાળા સંગ્રહ તથા અન્યત્ર] (૩૧૭૫) + ચાર આહારની સઝાય આદિ- અરીહંત પદ યાતો થકે – એ દેશી. સમરૂ ભગવતી ભારતી, પ્રણમી ગુરૂ ગુણવંતે રે. સ્વાદીમ જેહ વિહારમાં, સુજે તે કહું કંતે રે; શ્રી જિનવચન વિચારીએ. અંત – શ્રી નયવિજય સુગુરૂ તણું, લેઉ પસાય ઉદાર રે, વાચક જસ સિઝાય રચી, એ સેવક સુવિચાર ૨. શ્રી. ૨૦ [પ્રકાશિત ઃ ૧. સઝાય પદ સ્તવન સંગ્રહ. ૨. ગુજર સાહિત્ય સંગ્રહ ભા.૧ તથા અન્યત્ર.] (૩૧૭૬) + કુગુરુ પર સ્વાધ્યાય કવિના સમયની સ્થિતિ સાધુ માટેની જણાવેલી છે. આદિ- છેડે ના છ – એ દેશી. શદ્ધ સંગી કિરિયા ધારી, પણ કુટિલાઈ ન મૂકે; બાહ્ય પ્રકારે કિરિયા પાલે, અત્યંતરથી ચૂકે. કપટી કહિયા એહ જિ . ૧ અંત – આપમતીને સંગ તજીને, સાધુવચને રહિમેં; વાણી વાચક જસ એમ બેલે, જિનાજ્ઞા શિર રહિયે. ૨૮ [મુપુગૃહસૂચી, હેજેરા સૂચિ ભા.૧ (પૃ.૪૯૬, ૫૧૦).] પ્રકાશિતઃ ૧. ચૈત્ય. આદિ સં. ભા.૩ પૃ.૩૯૮. [૨. ગુર્જર સાહિત્ય સંગ્રહ ભા.૧, ૩. મોટું સઝાયમાળા સંગ્રહ તથા અન્યત્ર.] (૩૨૭૭) ૧ સુગુરુ પર સ્વાધ્યાય અથવા સાધુગુણ સઝાય) ૪ ઢાલ આદિ- રૂષભ વંશ ૨યણુયરૂ – એ દેશી. સદગુરૂ એહવા સેવિયે, જે સંયમ ગુણ રાતા રે; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy