SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી [૨૭] યશવિજય-જશવિજય નિજ સમ જગજન જાણતા, વીરવચનને ધ્યાતા રે, સદગુરૂ એહવા સેવિયે. અંત – શુદ્ધ પ્રરૂપક સાધુ નમીજે, શરણું તેહનું કીજે રે; તાસ વચન અનુસાર રહી, ચિદાનંદ ફલ લીજે રે. તે. ૪૦ સિરિ સુયવિજય ગુરણ પસાય માસજજ સયલ કમકર, ભણિયા ગુણું ગુરુણું સાહુણ જસસણએ એ. તે. ૪૧ હે જૈજ્ઞાચિ ભા.૧ (પૃ.૨૬૮, ૨૮૮, ૫૧૦).] [પ્રકાશિતઃ ૧. સઝાય પદ સ્તવન સંગ્રહ. ૨. ગુર્જર સાહિત્ય સંગ્રહ ભા.૧ તથા અન્યત્ર.] (૩૧૭૮) + કુગુરની સઝાય છે ઢાલ આદિ-સે સદગુરૂ ગુણનિરધારી, ઈહભવ પરભવ જે ઉપગારી, વજો કુગુરૂ સમય અનુસારે, પાસત્કાદિક પંચ પ્રકારે. અંત – જ્ઞાની છે કેવલી કપ, એ કલ્પ ભાષ્યને જ૫; જે શુદ્ધ કથક ગુણધારી, તે સદગુરૂની બલિહારી, એસે કુગુરુ સજઝાએ જિનવાણુઓ ફંડ ભણિયે, સિરિણયવિજય મુહુર્ણ સીસેણ જણાણ બેહઠા. (૧) પ.સં.૬-૧૧, પુ.મં. (૩૧૭૦) + ચડતી પડતીની સઝાય અથવા સંવિજ્ઞપક્ષીય વદન ચપેટા સ, ૪૧ કડી આદિ- ચાપડથાને અંતર સમઝી, સમ પરિણમેં રહીએ રે; થડે પિણ જિહાં ગુણ દેખીને, તિહાં અતિ ગહગહીએ રે, લેકા ભોલવીયા મત ભૂલે. ૧ અંત – તે માટે જ્ઞાનાધિક વચને, રહી ક્રિયા જે કરસ્યઃ અધ્યાતિમ પરિણતિ પરિપાકે, તે ભવસાયર તરસ્યું છે. લે.૪૦ વાચક જસવીજયે એ દાખી, સીખ સર્વનઈ સાચી; . પિણ પરણમા તેહ તણે મનિ જેડની મતિ નવી કાચી રે..૪૧ –ઇતિ શ્રી સંવીજ્ઞપક્ષીય વદન ચપેટા સ્વાધ્યાય સમાપ્ત. [જૈસા સૂચિ ભા.૧ (પૃ.૫૧૦).] [પ્રકાશિતઃ ૧. ગુર્જર સાહિત્ય સંગ્રહ ભા.૧, ૨, જેન કાવ્યસાર સંગ્રહ તથા અન્યત્ર] (૩૧૮૦) + સ્થાપના કુલક સ. [અથવા સાધુજીનાં થાપના ક૯૫] ૧૫ કડી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy