SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી [૫] શેવિય-શવિજય જિ.ચા, પે।.૮૩. ન.૨૨૨૨. (૬) સીડવિજય લિ. પ.સં.પ, મહિમા. પેા,૮૬, (૭) સં.૧૮૧૯ કા.વ.૧૪ રિવ . દેવચંદ્રછગણિ શિ. વા. મનરૂપજીણુ પં. રાયચંદ્રમુનિ લિ, લબડી મધ્યે. પ.સં.૩-૧૪, મુનિ સુખસાગર પાસે. (૮) ૫.સ’.૭-૧૨, મારી પાસે. [જૈહાઞાસ્ટા, મુપુગૃહ, સૂચી, લી હસુચી, હેઝૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૮૬, ૩૧૯, ૪૧૦, ૪૯૪, ૫૧૦, ૫૫૪, ૬૦૫).] [પ્રકાશિત ઃ ૧. પ્રકરણ રત્નાકર ભા.૨. ૨. સઝાયપદ સ્તવન સંગ્રહ. ૩. ગુર્જર સાહિત્ય સંગ્રહ ભા.૧ તથા અન્યત્ર.] (૩૧૭૪ ૩) + ૧૮ પાપસ્થાનકની સઝાય દરેક પર એક એમ ૧૮ સઝાય છે. આદિ કપૂર હાયે અતિ ઉજલે રે -- દેશી. પાપસ્થાનક પહિલું કહ્યું રે, હિંસા નામ દુરત, મારે જે જગજીવને રે, તે લહે મરણ અનંત રૈ અત પ્રાણી જિનવાણી ધરી ચિત્ત. • મહેાટાઇ શી હેાય ગુણ પાખે, ગુણ પ્રભુ સમકિત દાખેજી; શ્રી નવિજય વિષુધ પયસેવક, વાયક જસ ઈમ ભાખેજી, (૧) પ.સં.૧૩-૧૧, વીરમ. લાય. (૨) પ.સં.૧૧-૧૧, અપૂર્ણ, હાલ, દા.૮૩ ન° ૧૬૫. (૩) સં.૧૭૪૩ શ્રા.વ.૧૩ ગુરૂ ગ્ર'.૨૨૧ અમદાવાદ મધ્યે કાલુ સંધવી પેાલ મધ્યે વાસ્તવ્ય પ્રાગ્ગાટ જ્ઞાતી વૃદ્ઘ શાખાયાં સાહા લક્રૂજી તદ્ભુત સાહા વીરા લખાવીત'. પ.સ.૧૪-૯, વડા ચૌટા ઉ. પા. ૧૮. (૪) સ’.૧૭૯૨ ફા.શુ.૩, પ.સં.૬, કૃપા. .૬૨ નં.૧૩૩૨. (૫) સ.૧૮૫૧ મા.વ.૧૧, ૫.સ'.૭, મહિમા. પેા.૬૩. (૬) સ`.૧૭૫૮ ફા.વ.૧૩ શનૌ અચલગચ્છ ભ. અમરસાગરસૂરિ રાજ્યે તતૃશિ. સુદરસાગરેણુ લિ. ભુરહાનપુર મધ્યે રૂપાવ ૢ પડનકૃતે. ....ભ. [જૈહાપ્રાસ્ટા, સુપુગૃહસૂચી, લી'હસૂચી, હેર્જજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૧૪૭, ૨૬૭, ૨૮૭).] [પ્રકાશિત ઃ ૧. સઝાય ૫૬ સ્તવન સ`ગ્રહ. ૨. ગુર્જરૃર સાહિત્ય સૌંગ્રહ ભા.૧ તથા અન્યત્ર.] (૩૧૭૪ ખ) + અમૃતવેલીની સજ્ઝાય અથવા હુિતશિક્ષા સઝાય આદિ– ચેતનજ્ઞાન અજુમાલીયે*, ટાલીયે... માહસંતાપ રે, ચિતડુ" ડમડાલતુ વાલીયે, પાલીયેં સહજ ગુણુ આપ રે. ચે.૧ ૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy