SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ અંત ચશેવિજ્ય-જશવિજય [૨૦] જૈન ગૂર્જર કવિઓ: ૪ આદિ– મહાવિદેહ ક્ષેત્ર સોહામણું - એ દેશી. જગજીવન જગવાલહે, મરૂદેવીને નંદ લાલ રે, મુખ દીઠે સુખ ઉપજે, દરિસણ અતિહિ આણંદ લાલ રે. જગ.૧ - વર્ધમાન જિન સ્તવન. રાગ ધન્યાશ્રી. તું ગતિ તું મતિ આશરે, તું આલંબન મુજ પ્યારે રે, વાચક ચશ કહે માહરે, તું જગજીવન આધારે રે ગિરૂઆ રે ગુણ તુમ તણું. (૧) સં.૧૭૮૫ માગશીષ શ૩ શુક્રે લિ. ગ્રં ૨૦૧. ૫.સં.૮-૯, વડા ચૌટા ઉ. પિો.૯. (૨) સં.૧૮૧૪ માગશર વ.૧૦ પાણુનયરે લ. પં. ઉદૈવિજય વાચનાર્થ મુનિ જીવણવિજય લિ. પ.સં.૭-૧૭, હા.ભં. દા.૮૨ નં.૧૧૪. (૩૧૬૪) [+] બીજી ચોવીશી આદિ- 8ષભ જિનંદા, વહષભ જિનંદા, તું સાહિબ હું છું તુજ બંદા, તુજ શું પ્રીતિ બની મુજ સાચી, મુજ મન તુજ ગુણ શું રહ્યું માચી. ૧ અત – મહાવીર સ્તવન. વયણ અરજ સુણું પ્રભુ મનમંદિર આવિયા રે, આપે તૂઠા તૂઠા ત્રિભુવન ભાણ રે, શ્રી નયવિજય વિબુધ પયસેવક ઈમ ભણે રે, તેણે પામ્યા પામ્યા કોડ કલ્યાણ રે – દુખ ટલીયાં મુખ દીઠે મુજ સુખ ઉપન્યા રે. (૩૧૬૫) [+] ત્રીજી ચાવીશી આદિ- આજ સખી શંખેસરે – એ દેશી. ઇષભ દેવ નિત વંદી, શિવસુખને દાતા, નાભિ નૃપતિ જેહને પિતા, મરૂદેવી માતા. અત - વીરસ્તવન. રાગ ધન્યાસી. ચરણ તુઝ શરણમેં ચરણ ગુણનિધિ ગ્રહ્યા, ભવતરણ કરણ દમ સરમ દાખે, હાથ જોડી કહે જ સવિષે બુધ ઈસ્યું, દેવ નિજ ભુવનમાં દાસ રાખે – - આજ જિનરાજ મુઝ કાજ સીધાં સવે. (૧) (આરંભમાં સકલ પંડિત શ્રી ૫ શ્રી વિજયગણિ ગુરૂ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy