SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી [૨૧] યશે વિજય-જશવિજય નમ) ગણિ તત્વવિજ્ય લમવિજય લિષિત મસ્તિ. શ્રાવિકા વેલૂ પઠનાથે. શ્રી ઘોઘા બંદિરે ભાદ્રવ માસે શુકલ પક્ષે સપ્તમ દિને શુભ વાસરે શ્રેયસ્ત. (પત્ર ૯ પછી તત્વવિજયકૃત નેમિનારમાસ” અને “વિજયપ્રભસૂરિ સ્વાધ્યાય' તથા લક્ષમીવિજયકૃત “વિજયપ્રભસૂરિ સ્વાધ્યાય લખેલ છે ને અંતે લેખનની પૂરી પિછાન છે કે) સકલભટ્ટારકપુરંદર ભદ્રારક શ્રી ૨૧ શ્રી હીરવિજયસૂરિ શિષ્યમુખ્ય સકલવાયયક્રચૂડામણિ મહેપાધ્યાય શ્રી ૧૦ શ્રી કલ્યાણુવિજાણુગણિ શિષ્યસíમુખ્ય પંડિત શ્રી ૧૭ શ્રી લાભવિજયગણિ શિષ્ય પંડિતશિરોમણિ પંડિત શ્રી ૫ શ્રી જીતવિજય. ગણિ તરૂબ્રા પંડિત શ્રી ૫ શ્રી નયવિજયગણિ શિષ્ય પંડિત શ્રી જસવિજયગણિ શિષ્ય ગણિ શ્રી તત્ત્વવિજ્ય લિિવજય. શ્રેયસ્તુ. શુભ ભવતુ. યાદશં પુસ્તકં દૃષ્ટવા તાદશં લિખિત મયા. યદિ શુદ્ધમશુદ્ધ વા મમ દેશે ન દીયતે. ૧. દૂહા. ચૂકઈ સહટ કિસ્યા તે સાજન, સજજન તે જ સહટ મલાઈ. તે સજજન શું કિમ મન માનઈ, કહ્યા પછિ કલ્પના ગલઇ. ૧. શ્રાવિકા વેલાં પઠનાથ ઘા બંદિરે શુભવાસર. છ. પ.સં. ૧૩-૧૩, ૧૨મું પત્ર નથી, પાદરા ભં. નં.૩૫. (૨) ૫.સં.૧૨, છેલું ૧૩મું પત્ર નથી, કવિના સમયની પ્રત લાગે છે કારણ આદિમાં કવિના પ્રશુરૂ “પંડિત શ્રી લાભવિજયગણિ ગુરૂભ્યો નમઃ” એમ નમસ્કાર કર્યો છે, જિનદત્ત. મુંબઈ. પિ.૧૦, (૩) ૧૪ બેલની ચાવીસી કવિ જ વિજયકૃત સં.૧૮૫૫ જે.વ.૩ ભાગમસાગર-અધાનસાગર-દિgયરસાગર લિ. સુવર્ણ ગિર મથે કષભદેવ પ્રસાદાત. પ.સં.૭-૧૪, જૈનાનંદ. નં૩૩૪૭. (૩૧૬૬) + વીશી આદિ – ઇડર આંબા આંબલિ – એ દેશી. pખલવઈ વિજઈ જ રે, નવરી પુંડરગણિ સાર, શ્રી શ્રીમંધર સાહીબી રે, રાય શ્રેયાંસકુમાર જિમુંદરાય ધર ધરમ સનેહ. ૧ અંત - શરણત્રાણ-આલંબન જિનજી, કઈ નહિં તલ તેલ, શ્રી નવિજય વિબુધવર સેવક, વાંચક જસ ઈમ બેલે રે. ૭ (૧) સં.૧૮૮૩ આસો સુદ ૧૩ બૃહસ્પતિવાર ગ્રામ બસ મળે ચાતુર્માસ રહીને પત્ર લખ્યા છે. લિ. મુ. રાજવિજયગણિ પં. ચતુરસત્યેન બાઈ પ્રેમકંવર સુશ્રાવિકાથે ગામ ઊંઝા વાસ્તવ્ય. ૨૦૧, પ.સં.૬-૧૫, છે.ભં. (૨) પં. રૂપકુશલ-અમૃતકુશલ–યુક્તકુશલ–ચનકુશલ-સ્ત્રીતકુશલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy