________________
અઢારમી સહી
[૧૯] યશેવિય-જશવિજ્ય સદીની, પ.સં.૧૩, જિ.ચા. પો.૮૩ નં.૨૧૩૦. (૩) જુઓ કૃતિક્રમાંક ૪૦૬૨ નીચે (૧). [લી હસૂયી, હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૭૨, ૨૮૦, ૪૦૨).]
પ્રકાશિત ઃ ૧. પ્રકરણ રત્નાકર ભા.૧. [૨. ગુજર સાહિત્ય સંગ્રહ ભા.૧ તથા અન્યત્ર.]. (૩૧૬૨) + સમતાશતક (હિં.) આદિ
દેહા. સમતા ગંગા મગનતા, ઉદાસીનતા જાત,
ચિદાનંદ જયવંત છે, કેવલ ભાનુ પ્રભાત. અંત – બહુત ગ્રંથ નય દેખિકે, મહાપુરૂષકૃત સાર, વિજયસિંહસૂરી કિએ, સમતાશતકે હાર.
૧૦૩. ભાવત જા તવ મન, હે સમતા રસલીન, જયૂ પ્રગટે તુઝ સહજ સુખ, અનુભવગમ્ય અહીન. ૧૦૪: કવિ યશવિજય શું શીખ એ, આપ આપકું દેત,
સામ્યશતક ઉદ્ધાર કરિ, હેમવિજ્ય મુનિ હેત. ૧૦૫ (૧) સંવત ૧૮૦૨ વર્ષે કાર્તિક માસે શુકલપક્ષે ૭ સપ્તમી દિવસે રવીવારે લિખિતં સઘવી ફતેચંદ સરસંઘ શ્રી પાટણ મધઈ. પ.સં.૧૩૧૩, પ્ર.કા.ભં. નં.૯૭૭. (“સમાધિશતક તથા માનવિજયકૃત “સપ્ત નયને રાસ' સાથે). [ફેબ્રજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૫૧૧, ૫૪૬).]
પ્રકાશિતઃ ૧. પ્રકરણ રત્નાકર ભા.૧. [૨. ગુજર સાહિત્ય સંગ્રહ ભા.૧ તથા અન્યત્ર.] (૩૧૬૩થી ૩૧૬૫) + ચાવીશી ત્રણ
એ પિકી કેઈ– (૧) પ.સં.૭-૧૩, સીમંધર. દા.૨૦ .૪૯. (૨) પ.સં.૩, મહર. પિ.૨. (૩) ૫.સં.૪, મહર. પિ.૨. (૪) સં.૧૮૧૯ વે. ૬.૫ સેમ તેજસાગર લિ. સેમવિજય પઠનાર્થ. ૫.સં.૮, અભયસિંહ. પિ.૧૩. (૫) સં.૧૮૪૫ જે.વ.૧ વિદ્યાચંદ્રણ લિ. પ.સં.૮, કૃપા. નં૧૬૦૫. [મુપુગૃહસૂચી, લીંહસૂચી, હજૈજ્ઞાસૂચિ ભા ૧ (પૃ.૨૪૧, ૪૦૨, ૪૧૮, ૪૩૨, ૪૯૦, ૫૫૦, ૧૯૩).]
પ્રકાશિતઃ ત્રણે – ૧. સઝાય પદ સ્તવન સંગ્રહ. ૨. વીશી વીશી સંગ્રહ. [૩. ૧૧૫૧ સ્તવન મંજૂષા. ૪. ગુર્જર સાહિત્ય સંગ્રહ ભા.૧, તથા અન્યત્ર.] (૩૧૬૩) [+] વીશી પહેલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org