SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૯ યશવિજય-જશવિજય [૨૧૮] જૈન ગૂર્જર કવિએ જ જસ વયન રૂચિર ગંભીર નય, દિપટ કપટ કુઠાર સમ, જિન વાદ્ધમાન સે વંદિયે, વિમલ જ્યોતિ પૂરન પરમ. ૧ અંત – હેમરાજ પાંડે કિયે બેલ ચુરાશી ફેર, યા વિધિ હમ ભાષા વચન, તાકે મત કિય જેર. ૧૫૮ હૈ દિફપટકે વચનમેં, ઔર દોષ શત સાખ, કેતે કાલે ડારિયે ભુંજત દધિ ઉર માખ. પંડિત સાચે સત્વહૈ, મૂરખ મિથ્યા વંગ, કહતે હૈ આચાર હૈ, જન ન જે નિજ ઢગ. ૧૬૦ સત્ય વચન જે સર્વાહ, ગહે સાધુ કે સંગ, વાચક જસ કહે સે લહૈ, મંગલ રંગ અભંગ. ૧૬૧ (૧) ઈતિશ્રી દિગંબરોક્ત ચતુરશીતિ વાક્યરચનેસ્થાપક સ્વેતાંબરમતથા૫ક ઉપાધ્યાય શ્રી જશોવિજયગણિ વિરચિતાયાં ચતુરશીતિ બેલરચના સમાપ્ત. સં.૧૭૮૪, એક ચેપડે, જશ.સં. (૨) પ.સં.૬, અભય. નં.૩૦૪. (૩) સં.૧૭૬૪ શિ. પ્રીતિવિલાસ શિ. ભીમવિજય શિ. પુન્યવિજય લિ. પ.સં.૯, દાન, પિ.૬૨. (૪) ઇતિ શ્રીમજજૈનમતોદ્યોતદિફપટ્ટકપટ્ટ-વિનાશકવાદ પ્રત્યુત્તર ચંદ્રિકા સમાપ્તા સં.૧૭૯૮ માઘ વદી ૬ શુક્ર લિ. ખંભાતિ બંદરેવં. પ.સં.૭, ભાઈ. સને ૧૮૭૧-૭૨ નં.૨૧૪. (૫) લૈ.૧૬૧, ૫.સં.૪, લી.ભં. દા.૨૩ નં.૬૪. [લીંહસૂચી, હજૈજ્ઞાસુચિ ભા.૧ (પૃ.૫૧૨).] પ્રકાશિતઃ ૧. પ્રકરણ રત્નાકર ભા.૧, [૨. ગુર્જર સાહિત્ય સંગ્રહ ભા.૧] (૩૬૧) + સમાધિશતક (અથવા સમાધિતંત્ર દુહા] (હિં.) દિ. પ્રભાચંદ્રસૂરિના સમાધિશતક – સમાધિતંત્ર નામને સો લેકના ઉત્તમ ગ્રંથને ભાષામાં સો દુહામાં કવિએ અનુવાદ કર્યો છે. આદિ- સમરી ભગવતિ ભારતી, પ્રણમી જિન જગબંધુ; કેવલ આતમબોધક, કરશું સરસ પ્રબંધ. અંત - જ્ઞાન વિમાન ચારિત્ર પવિ, નંદન સહજ સમાધ; મુનિ સુરગતિ સમતા શચિ, રંગે રમે અગાધ. કવિ જશવિજયે એ રચે, દેધિક શતક પ્રમાણે, એહ ભાવ જે મન ધરે, સે પાવ કલ્યાણ. ૧૦૨. (૧) પ્રત ૧૮મી સદીની, ૫.સં.૫, દાન. પ.૬૬. (૨) પ્રતિ ૧૯મી. ૧૦૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy