________________
અઢારમી સદી [૧૭] યશોવિજય-જશવિજ્ય બંદિર મથે સં.૧૮૦૭ વ.શુ.૩ બુધે. ૫.સં.૧૦, ગુટક, અભય. (૨) પ.સં.૧૫, અભયસિંહ. પિ.૧૭. (૩) ૫.સં.૮, અભયસિંહ. પિ.૧૭. (૪) ફા.સુ.૧૪ સુરત, પ.સં.૮, અભયસિંહ. પ.૧૭. (નવપ્રભુ સ્તવને સહિત) (૫) પ.સં.૫, આદિપત્ર નથી, કૃપા. પિ.૪૫ નં.૭૮૬. (૬) સં.૧૮૬૫ શ્રા.વ.૬ ચંદ્રવારે વિક્રમપુરે. ૫. સં.૭, મહિમા. પ.૩૬. (૭) ભલે.૧૬૦ પત્તન અણહિલપુરે સં.૧૮૧૫ શાકે ૧૬૮૦ ભા.વ.૬ શુક્ર. ૫.સં.૭–૧૩, હા.ભં. દા.૮૨ નં.૫૨. (૮) સં.૧૮૯૨ માગસર સુદ દ્વિતીય ૧૪ ગુરૂ. પ.સં.૬-૧૨, ગે.ના. (૯) સં.૧૭૮૨ શ્રા.શુ.૧૦ શુક્ર રાજનગરે. ૫.સં.૯૯, ગે.ના. (૧૦) પ્રાયઃ પજ્ઞ એવા ટબાસહિત ઃ પ.સં.૩૫, અબીર. પિ.૯. (૧૧) ટબાસહિત : પ.સં.૨૫-૧૦, આ.ક.ભં. (૧૨) ૫.સં.૬-૧૫, માં.ભં. (૧૩) સં.૧૮૭૬ માગ.શુ.૩ લિ. મેતીવિજય પાલણપુર મળે. પ.સં.૬–૧૪, ધો.ભં. (૧૪) ૫.સં.૭–૧૨, મારી પાસે. (૧૫) ઈતિશ્રી સકલવાચકશિરોમણિ મહેપાધ્યાય શ્રી ૧૦૫ શ્રી યશોવિજયગણિ વિરચિતામાં શ્રી સીમંધર સ્વામી વિજ્ઞપ્તિ સંપૂર્ણ લિખિતા ચ મહેપાધ્યાય શ્રી યશોવિજયગણિ શિષ્ય પંડિતશીમણિ પંડિત શ્રી ૧૮ શ્રી ગુણવિજયગણિ તચ્છિષ્ય પંડિતશિરેવતંસ પંડિત ૧૭ ઉપાધ્યાય શ્રી સુમતિવિજયગણ તથ્થરણુપંકહેવું ભંગાયમાન પં. પ્રતાપવિજયેન શ્રી માયાનગરે શા હરષચંદ પઠનાર્થે શ્રી. ૫.સં.૮-૧૨, જે.એ.ઈ.અં. નં.૧૩૨૮. [જેહાપ્રોસ્ટ, મુપુગુહસચી, લીંહસૂચી, હે જૈજ્ઞાસુચિ ભા.૧ (પૃ.૧૪૪, ૨૧૭, ૨૪૬, ૨૪૮, ૨૫૮, ૪૧૨, ૪૩૪, ૪૯૪, ૫૦૪, પ૦૭, ૫૧૯, ૫૪૭, ૧૯૨, ૬૧૮, ૬૨૭).]
પ્રકાશિતઃ ૧. પ્રકરણ રત્નાકર ભા.૩. ૨. સજજન સમિત્ર પૃ.૨૯૯૩૦૯. [૩. ગુજર સાહિત્ય સંગ્રહ ભા.૧.] (૩૧૬૦) + દફપટ ૮૪ બાલ (હિં.) ૧૬૧ કડી
દિગંબર અને તાંબર જૈનેની માન્યતા જે નાનીનાની ૮૪ બાબતમાં ભિન્ન પડે છે તે સંબંધી આ કાવ્ય છે. આદિ
છપય છે સુગુણ જ્ઞાન શુભ ધ્યાન, દાનવિધિ ધર્મપ્રકાશક, સુઘટમાન પરમગ્ન આન જસ મુગતિ અભ્યાસક, કુમતવૃંદામકંદ ચંદ પરિ દંદનિકાસક, રૂચિ અમંદ મકરંદ સંત આનંદવિકાસક,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org