________________
ચશેવિજય-જશવિજય [૧૬] જૈન ગૂર્જર કવિઓ: ૪ યશવિજયગણિ વિરચિતામાં પંચખંડન રાસ વિરચિતન સમાપ્તાનિ. શ્રીઃ સંવત ૧૮૫૧ વરષે માસોત્તમ માસે જેષ્ટ માસે શુકલપક્ષે શુદિ ૧૦ રવીવાસરે લખીત ઋષ્ય રાધવજી રામચંદજી શ્રી ભાવનગર બંદરે લખે છે. ગ્રંથાગ્રંથ ઢાલ દુહા સર્વે મીલીને સંખ્યા લેક ચૌદસે છે. તથા આંક સંખ્યામેં ૧૪૦૦ છે. ઇતિ અધિકાર સમાપ્તાનિ. શુભ ભવતુ, શ્રી. પ.સં. ૬૪–૧૦, ભાવ.ભં. (૩) કવિની હસ્તલિખિત પ્રતિ પ્ર. કાન્તિવિજયજી પાસે છે. જુઓ તેને ઉલેખ મુનિ કલ્યાણવિજયજીએ અમદાવાદ ગુજરાતી સાહિત્ય પરિષદના રિપેર્ટમાં પ્રકટ થયેલા પિતાના લેખમાં કર્યો છે. (૪) પ.સં.૨૩-૧૯, આ.ક.મં. (૫) પં. લાવણ્યવિજય શિષ્ય પં. એરૂવિજય શિ, પં. વિનીતવિજયેનાલેખિ સ્વવાચનકૃતે. શ્રી માલણગ્રામે. પ.સં.૨૫–૧૭, વિ.ને.ભં. નં.૩૨૦૮. (૬) લ. લાલજી રાજનગર મળે પં. રૂપવિજય શિ. પં. અમિવિજય હસ્તે લખાવ્યો છઈ. ૫.સં.૫૬–૧૨, શા જકાભાઈ ધરમચંદ પતાસા પોળ નવી પળ અમદાવાદ પાસે. [લીંહચી.]
પ્રકાશિત ઃ ૧. પ્રકા. જૈન ધર્મ હિતેચ્છુ સભા, ભાવનગર. [૨. ગુર્જર સાહિત્ય સંગ્રહ ભા.૨. ૩. સંપા. રમણલાલ ચી. શાહ.] (૩૧૫૮) + સીમંધર સ્વામી સ્ત.(નયગતિ ) ૧૨૫ ગાથા ૧૧ ઢાલ આદિ- સકલપંડિતશિરોવતંસ મુકુટાયમાન પંડિત શ્રી ૧૯ શ્રી ઉત્તમવિજયગણિ શ્રી પરમગુરવે નમઃ.
ઢાલ – એક દિન દાસી દેડતી –એ દેશી. સ્વામી સીમધર વીનતી, સાંભલે માહરી દેવ રે, તાહરી આંણ હું શિર ધરૂં, આદરૂં તાહરી સેવ રે. સ્વા. કુગુરૂની વાસના પાસમાં, હિરણ પરિ જે પડયા લોક રે,
તેહને શરણ તુઝ વિણ નહિ, ટલવલે બાપડા ફેક રે. સ્વા. અંત - ઢાલ ૧૧. શાંતિ સુધારસ કુંડમાં – એ દેશી.
કલશ ઈમ સયલસુખકર દુરિતભયહર, વિમલલક્ષણ ગણધરે, પ્રભુ અરજ અમર નદિ વંદિત વીનવ્યા સીમંધરે, નિજ નાદાજિત મેગજિત ધિર્યનિત મંદિર,
શ્રી નયવિજય બુધ ચરણસેવક જ વિજય વાચક જયકરે. ૨૫ (૧) લિ. પં. વિનીતવિજય, શ્રા. લહેરીબાઈ પઠનાઈ સુરતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org