________________
અત -
અઢારમી સદી ( [૧૫] યવિજય-જશવિજ્ય
હાલ ધન્યાશ્રી વરસ પંચાસે મન ઉલ્લાસે વ્રત લેઈ દુરિત નિવારજી, સ્વામી સુધર્મા પંચમ ગણધર સુખ-જલધર જગ તારેજી, ત્રીસ વરસ કરી વીરની સેવા પછે વીરનિર્વાણુજી, બાર વરસ છદ્મસ્થ જ વિચર્યા આઠ તે કેવલનાંણેજી. ૧ પૂર્ણ શત આયુ પ્રમાણે નાણિ નિજપદ થાપેજી, જબ ગણધર તિહુયણ-સુખકર કરતિ દહ દશ વ્યાપેજી, જિનશાસન હે મન મોહે ભવિપ્રાણિ પડિહેજી, શમરતિ કામગવિ સો દોહે ગુણપદવિ આરહેછે. વીરનિવણથી ચેસઠ વરસે પ્રભવસ્વામિ પટ્ટ સ્થાપેજી, અક્ષયપદ પામ્યા ગુરૂ જ બૂ અષ્ટકરમ-તારૂ કાપિજી, હોઈ સમાધિ ઉપાધિ ન બાધે આધિ વ્યાધિ સવી જઈજી, ગુણ ગાતા એહવા મુનિવરના જ્યોતિ સું તિ મિલાઈજી. ૩ એહવા ગુરૂના ગુણ કિમ વીસરે જે જગમાં છે તાજાજી, ગુરુગુણ ગાતાં સવિ સિદ્ધિ લલિઈ નિતનિત મંગલ દિવાજાજી, જબૂગુણને એ રાસ રસાલે યુગતાયુગતિ ઢાલોજી, જિ ભર્યો તે નિત પાતિક હણહેં લહર્યો મંગલ માલાંછ. ૪ કમલવદન સુખસદન વિચક્ષણ આતમ અરથી પ્રાણિજી, પૂરણ જિનશાસન શ્રદ્ધા ગુણ નિમલ કેમલ વાણિજી, રો રાસ એ ભણ-સુણથી તેહ તણું હિત કાજે, શ્રી વિજયદેવ સૂરીસર પટધર વિજયપ્રભસૂરિ રાજેજી. પ શ્રી કલ્યાણુવિજયવર વાચક સુંદર હીરસીસ સિર હીરાજી, તાસ શિષ્ય શ્રી લાભવિજય બુધ સાયર પરેિ ગંભીરાજી, તાસ શિસ શ્રી જીતવિજય બુધ શ્રી નયવિજય ગુરૂભાયાજી, વાચક જસવિજયે તસ સીસે જબૂએ ગુણ એ ગાયાછે. ૬ નદ તત્વ મુનિ ઉડુપતિ સંખ્યા વરસ તણું એ ધારેજી, ખભનયર માંહિ રહિએ ચોમાસું રાસ રચ્યો છે સારો, ભાવ એહના મન માંહિ આણિ હિત જાણુ ભવિ પ્રાણીજી, નિત્ય અભ્યાસે સુજસ વિલાસે આદર જિનવાણીજી. ૭ (૧) સં.૧૮૫૫ માહ વદ ૧૨ દિનેક વાર. ૫.સં.૪૭-૧૩, લી.ભં. (૨) ઇતિશ્રી જંબુસ્વામી પ્રાકૃત પ્રબંધેન મહેપાધ્યાય શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org