________________
ચશે વિજ્ય-જશવિજય [૨૧૨] જન ગૂર્જર કવિએ જ (એક પ્રતમાં નીચે પ્રમાણેને બ્લેક કર્તાને છે )
શ્રેયો રાજવિરાજિ રાજનગર પ્રખ્યાત હેમાંગભૂ, તારાચંદ કૃતાર્થના પરિહંત વ્યાસંગરંગપૃશ, એષા લેકગિરાસમર્થિત નયપ્રસ્થાનષસ્થાનક વ્યાખ્યા સંધમુદેવ યશવિજય શ્રી વાયકાનાં કૃતિ. ૧૨૫ (૧) ટબ વગરની પ્રત : લ.૧૯૨૫, ૫.સં.૯-૧૨, આ.ક.મં. (૨) બાવાળી પ્રતઃ ગ્રંથાગ્રંથ સૂત્ર ટીકા મિલિને ૧૦૦૦ લેક છે. પ.સં. ૨૮-૧૩, આ.ક.મં. (૩) સં.૧૮૮૨ વષે વૈશાખ વદિ ૭ ગુરૌ લિખિતા શ્રી શિવપુરી મથે. પ.સં.૧૬, પ્ર.કા.ભં. નં.૯૭૮.
પ્રકાશિત : ૧. જૈન કથા રત્ન કોશ ભા.૫ પૃ.૨૮૨થી ૩૧૯. [૨. પ્રકરણ રત્નાકર ભા.૧, ૩, ગુર્જર સાહિત્ય સંગ્રહ ભા.૧.]. (૩૧૫૬) + (ટૂંકમતખંડન) [અથવા પ્રતિમા સ્થાનવિચારગર્ભિત મહાવીર હૂંડી સ્ત, ૧૫૦ ગાથા ૨.સં.૧૭૩૩ વિજયાદશમી
ઈંદલપુરમાં આદિ – પ્રણમી શ્રી ગુરૂને પયપંકજ થયુસ્ડ વિર જિર્ણોદ, ઠવણ નિખેપ પ્રમાણુ પંચાંગી, પરખી લહું આણંદ રે.
- જિનજી તુજ આણ શિર વહીઈ. અતિ –
વર્તમાન સાસનને સ્વામી ચામકર સમ દહેજ, વીર જિણેસર મેં ઈમ ગુણઓ, મન ધરિ ધર્મ સનેહેછે, એહ તવન જે ભણુ ગુણયે, તસ ઘરિ મંગલમાલા, સમકિત-ભાણુ હુયૅ ઘટ તેહને, પરગટ ઝાકઝમાલાજી. અરથ એહના છે અતિસૂકમ તે ધારે ગુરૂ પાસે, ગુરૂસેવા કરતાં લહઈ, અનુભવ નિત અભ્યાસજી, જે બદ્રશ્રુત ગુરૂ ગીતારથ આગમના અનુસારજી, તેહને પૂછી સંસય ટાલે, એ હિસીખ છે સારી છે. ઈદલપુરમાં રહિય માસું, ધરમધ્યાન સુખ પાયાજી, સંવત સત્તરે તેત્રીસ વરë, વિજયાદસમી મન ભાયાજી, શ્રી વિજયપ્રભસૂરી સવાયા, વિજયરના યુવરાયાજી, તસ રાજે ભવિજનહિત કાજે, ઈમ મેં જિનગુણ ગાયાછે. ૩ શ્રી કલ્યાણુવિજય વર વાચક તપગચ્છ-ગણ-દીણુંદાજી,
કલશ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org