SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી [૨૧૩] શેવિજય-જશવિજય ૫ તાસ સીસ શ્રી લાભવિજય બુધ ભવિજન-કૈરવ-ચંદાજી, તાસ સીસ શ્રી જીતવિજય સુધ શ્રી નવિજય મુણુંદાજી, વાંચક જવિજય તસ સીસે, થુણિયા વીર છણુ દાજી. દેસી મૂલા સુત સુવિવેકી, દાસી મેઘા હેતેજી, એહ તવન મે કીધું સુંદર, શ્રુત અક્ષર સકેતજી, એ જિનગુણુ સુરતરૂને પરિમલ, અનુભવતા તે લહેસ્પેજી, ભમર પરે જે અરથી હુઈને, ગુરૂ-આંણા સિર વહેસ્પેજી. (૧) ઇતિ પ્રતિમાદિ સ્થાપના શ્રી વીરજિન સ્તવન' સંપૂણુ, સં. ૧૮૫૫ કા.વ.૪ સેામે બદડા ગ્રામે મુર્તિ ગુલાબચંદજી શિષ્ય મુ. ધર્માં ચંદ્ર શિષ્ય જિષ્ણુય ત્રૈણુ લિ. શ્રી ચંદપ્રભુ પ્રસાદાત્. પ.સ'.૬-૧૬, મ.ઐ.વિ. નં.૬૨૦. (૨) ખાલા, સહિત ઃ ૫. લક્ષ્મીવિજયગણિ લિ. ધમડકા નગરે સં.૧૭૮૧ વૈ.વ.૧૩ ગુરૂ. પ.સં.૧૧, મ.ઐ.વિ. નં.૪૮૮. (૩) ગદ્યમાં સા : સ.૧૭૮૧ જયે.વ.૫, ૫.સ.૨૮, સીમધર. દા.૨૦ નં.૪૧. (૪) સા: પ.સ’.૨૫-૧૧, સીમંધર. દા.૨૦ નં.૮૯. (૫) અ સહ:સ.૧૮૫૧ પો.શુ.૧૩ રિવ સુબઈ ઉત્તમવિજય લ. પ.સ.૨૩, અભયસ'હ. પેા, ૧૭, (૬) સં.૧૮૨૪ ફા.વ.૭ મકસદાખાદે કીત્તિ રત્નશાખા લલિતકીત્તિ –નયચંદ્ર -સત્યસાગર-જયશીલ-ચારિત્રસુંદર લિ. પ.સં.૧૪, જય. નં.૧૦૯૭. (૭) સ.૧૮૭૩ મા.વ.૧૩ મુદ્દે જેસલમેર જ્ઞાનકલશ લિ. પાસ’.૩૪, કૃપા. પેા.૪૭ નં.૮૭૦, (૮) પ.સ`.૭, મહિમા, પે।.૧૩. (૯) ટમા સહુ : સ, ૧૭૭૭ આસે શુ.૧૦ લિ. પાટણ ગ્ર.૭૫૦, ૫.સ.૨૬-૧૨, વડા ચૌટા ઉ. નં.૧૮. (૧૦) ટખા સહઃ ૫.સ.૨૯, માસે..લા. (૧૧) પ.સં.૧૬, ગા.ના. (૧૨) પદ્મવિજયકૃત ટખાસહિત : સં.૧૯૧૨ કા.શુ.૨ રવિ પ.સ.૨૬, વિરમ, સંધ ભં, (૧૩) સ.૧૮૪૯ પદ્મવિજયના ટખાસહિતઃ પં.સ`.૨૦-૧૨, આ.ક.ભ. (૧૪) ટબાસહિત ઃ ૫.સ.૧૧-૧૧, માં.ભ.. [મુપુગૃહસૂચી, લીંડસૂચી, હેજૈજ્ઞાચિ ભા.૧ (પૃ.૧૫૬, ૨૫૮, ૪૩૨, ૪૩૫, ૪૮૪, ૪૯૧, ૪૯૪, ૫૦૭, ૫૫૪, ૫૫૭, ૫૭૬, ૬૨૬).] : પ્રકાશિત ઃ મૂલ – ૧. ચૈત્ય. આદિ સંગ્રહ ભાગ ૩ પૃ.૩૩૧-૩૪૫. ૨. સજ્જન સન્મિત્ર પૃ.૨૮૮થી ૨૯૯. ટઞા સાથે - ૩. પ્રકરણ રત્નાકર ભાગ ૩. (જેમાં યશોવિજયજીએ કાગળ ખંભાતમાંથી જેસલમેરના શ્રાવક પર લખ્યા હતા તે પશુ આપેલ છે. તેમાં ધ્રુવલીભુક્તિ સબધી તેમજ ખીજી ૧) [૪, ગુજર સાહિત્ય સંગ્રહ ભા.૧.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy