________________
અઢારમી સદી
[૧૧]
યશેાવિજય-જશવિજય
સૂચિ ભા.૧ (પૃ.૧૫૭, ૧૭૫, ૨૬૦, ૨૭૩, ૨૭૬, ૨૮૦, ૪૧૭, ૪૭૩,
૫૦૨).]
પ્રકાશિત : : ૧. સઝાય ૫૬ સ્તવન સૌંગ્રહ. ૨. સજ્જન સન્મિત્ર પૃ.૨૪૦થી ૨૪૫. [૩. ગુર્જર સાહિત્ય સંગ્રહ ભા.૧ અને અન્યત્ર.] (૩૧૫૫) + સમકિતના ષસ્થાન સ્વરૂપની ચાપાઈ અથ (ટા) સહિત ૨.સ.૧૭૩૩ ચેામાસુ ઈંદલપુરમાં આફ્રિ – ઈંદ્રશ્રેણિનતં તત્વા વીર તત્ત્વા દેશિનમ્, સમ્યક્ત્વસ્થાનષ*સ્ય, ભાષય ટિપ્સતે મયા. વીતરાગ પ્રણમી કરી, સમરી સરસતિ માત, કહિશુ` ભવિહિત કારણે, સમકિતના અવદાત. દર્શીન મેહવિનાશથી, જે નિરમલ ગુણુઠાણુ, તે સમકત તસ જાણિયે, સંક્ષેપે ષટ ઠાણુ, અંત – જિનશાસન રત્નાકરમાંથી, લઘુકપર્દિકા માનેજી,
ઉરિ* એહ ભાવ યથારથ, આપ સતિ અનુમાનેજી, પણ એહને ચિંતામણિ સરિખા, રતન ન આવે તેાલે જી, શ્રી નવિજય વિષુધ પયસેવક, વાચક જસ ઈમ ખેાલેજી, —ઇતિશ્રી સમ્યકત્વ ચતુષ્પદી સમાપ્તા. લેકગિરાસમર્થિત નય પ્રસ્થાન ષસ્થાનક વ્યાખ્યા સધમુદે યશોવિજય શ્રી વાયકાનાં કૃતિઃ,
અર્થ – (જિનશાસન કે.) પ્રકરજી પરિસમાસે એટલે જિનશાસનરૂપ રત્નાકર તે માંહેથી એ ષટસ્થાનક ભાવ ઉદ્દરિઉં, એ ઉદ્દાર ગ્રંથ યથાર્થ છે. જિનશાસન રત્નાકરને લેખે એ ગ્રંથ લઘુકપકિા માન છે, અને રત્નાકર તા અનેક રસ્તે... ભર્યાં છે. એ ઉપમા ગવ પરિહારને અર્થે કરી છે. પણ શુભ ભાવ એવા વિચારિયે` તા ચિંતામણી સરખા રત્ન પણ એને તાલે નાવે. ગ્રંથકર્તા ગુરૂ નામાંક્તિ ચશ એવું પોતાનું નામ કહે છે, એટલે શ્રી નયવિજય વિષ્ણુધના પદને સેવક વાચક શ્રી શેાવિજય ઉપાધ્યાય અણુિ પરે ખાલે છે. ૧૨૪.
Jain Education International
૧
For Private & Personal Use Only
૨
ઇતિશ્રી સમ્યક્ત્વ ચોપઈ સમાપ્તા. શ્રી ૨ાજનગર એટલે અહમદાવાદ નગરને વિષે તિહા પ્રસિદ્ધ જે હૅમશ્રેષ્ઠિરુત શ્રી તારાચંદ નામના તેની પ્રાથના થકી લેાકભાષાયે કરી નયપ્રસ્થાન એટલે નયમા તેણે કરી ષટ્રસ્થાનકની વ્યાખ્યા શ્રી સંધને હર્ષાંતે કાજે શ્રી ચોવિજયજીની કૃતિ જાણવી.
3
www.jainelibrary.org