________________
ચશેાવિજય-જશવિજય
[૨૧૦] જૈન ગૂર્જર કવિઓ : ૪
[પ્રકાશિત ઃ ૧. ગુજરૃર સાહિત્ય સૌંગ્રહ ભા.૧. ૨. જૈન પૂર્વીયા† રચિત સ્તવન સંગ્રહ.]
(૩૧૫૪) [+] મૌન એકાદશીના ૧૫૦ કલ્યાણકનું સ્તવન [અથવા ગળણું] ૧૨ ઢાળ રસ,૧૭૩૨(૬) દિવાળી ચામાસું ખંભાતમાં આદિ- ઢાલ ૧. છઠી ભાવના મન ધરા – એ દેસી.
ર પ્રમુ* જિત મહરસી, સમરૂં સરસતિ ઉલ્લુસી, ધસમસી, મુજ મતિ જિનગુણુ ગાયવા એ. હરિ પૂછે જિન ઉપર્દિશી, પરવ તે મૌન એકાદશી; મન વિસ, અહિનિસ તે વિલાકને એ.
ઢાલ ૧૨.
*
શ્રી વિજયપ્રભ સુરીસ્વર રાજે, દિનદિન અધિક જગીસજી, ખ'ભનચર રહી ચેમાસા, સંવત સત્તર ખ(છ)ત્રીસે જી, દોઢસા કલ્યાણકનું ગુણુ, ઇમ મેં પૂરણુ કીધું છે. દુઃખચુરણુ દીવાલી દિવસે, મનવંછિત ફલ લીધું જી. શ્રી કલ્યાણવિજય વર વાચક, વાદીમતંગ જ સિંહેાજી; તાસ શિષ્ય શ્રી લાલવિજય ઝુધ, પંડિત માંહિ લિહેજી. તાસ શિષ્ય શ્રી જિતવિજય ક્ષુધ, શ્રી નવિજય સેાભાગીજી; વાયક જવિજયે” તસ શિષ્યે, થુણીઆ જિન વડભાગીછ. ૪ એ ગણણા જે કઠે કરશે તે શિવરમણિ વરશેજી, તરસે ભવ હરસે વિ પાતિક નિજ આતમ ઉધરશેજી. બાર ઢાલ જે નિત સમરસે ઉચિત કાજ આચરશેજી; સુકૃત મહેાદય સુજસ મહેાય, લીલા તે આદર શેજી.
કલશ.
અંત
એ બાર ઢાલ રસાલ ખારહું ભાવના તરૂમ'જરી, વર ખાર અંગ વિવેક પલ્લવ બાર વ્રત સેાભાકરી, ઈમ બાર તપ વિધ સાર સાધન, ધ્યાન જિનગુણુ અનુસરી,
શ્રી નવિજય બુધ ચરણુસેવક, જસવિનય જયશ્રી વરી. (૧) સં.૧૮૮૭ કા.વ.૭ શુક્ર પાટણ નગરે. ચોપડા, જશુ,સ. (૨) પ.સ’.૪-૧૬, જશ.સ. (૩) અમદાવાદ લ. બારોટ તલારામ Û"મરસધજી. ૫.સ.૬-૧૨, વિરમ. સંધ ભ`. [મુપુગૃહસૂચી, લી હસૂચી, હેઐના
Jain Education International
3
For Private & Personal Use Only
www.jainelibrary.org