________________
આદિ
و
م
ع
અઢારમી સદી
[૨૦] યવિજય-જશવિજય પુનમ', “ખર સરીખા ખરતર' વગેરે શબ્દો તેઓશ્રી ન કાઢે, (૨) જ્ઞાનવિમલસૂરિ ધયું રે અવિનીત એ નામ' એમ આ સં.૧૭૩૨માં રચેલા ગણાતા સ્તવનમાં જણાવ્યું છે પણ તે સમયવિરોધવાળું કથન છે. જ્ઞાનવિમલસૂરિ એ નામ સં.૧૭૪૮માં એટલે યશોવિજયજીના સ્વર્ગગમન (સં.૧૭૪૩) પછી પાંચ વર્ષે નવિમલજીએ ધાયું હતું. છતાં પણ તેમના નામ પર ચડેલું માટે તેમના નામ નીચે અત્ર મૂકયું છે.
દુહા. સુખદાયક ચોવીશમે, પ્રણમી તેહના પાય; ગુરૂપદપંકજ ચિત્ત ધરી, શ્રુતદેવી શારદમાય. ત્રણ તત્ત્વ સ્વરૂપ છે, આત્મતત્વ ધરેય; દેવતત્વ ગુરૂતર રે, ધર્મતત્ત્વ જ્યાં લેય. તસ પરીક્ષા કારણે, શુદ્ધાશુદ્ધ સરૂપ; કહીશું તે ભવી સાંભળે, ભાખ્યા ત્રિભુવન ભૂપ.
આ પછી (૧) વીરાત ૯૦૯માં દિગંબરમત, (૨) વિ.સં.૧૧૬૯માં પૂનમિયા, (૩) સં.૧૨૧૨માં ખરતર, (૪) (સં.૧૫૦૮) લોંકામત, (૫) સં.૧૫૬૪ કડવાને મત, (૬) સં.૧૫૭૦માં વીજામત, (૭) (સં.૧૫૭૨) પાસચંદ-મત, (૮) પછી શાંતિદાસથી સાગરગછ પછી (૯) નયવિમલા (જ્ઞાનવિમલસૂરિ), (૧૦) ભાણચંદ જેવા આમ દશ મત પ્રત્યે વિરોધ બતાવી સુત્ર પ્રમાણે સામાચારી કરવા ને તપગચછની સામાચારી સુંદર ગણવા કહે છે. અત –
કલશ. ત્રિશલા તે નંદન ત્રિજગવંદન વધમાન જિનેશ્વર, મેં શુદ્ધ પામી અંતરજામી વીન અલવેસરે. સકલસુખ-કરતા દુકૃતહરતા જગતતારણ જગગુરૂ, યુગ ભવન સંયમ પિસ માસે શુકલ સપ્તમી સુખકરૂ. તપગચ્છરાજા સુજસ તાજા શ્રી વિજયપ્રભ દિનકર સમ, નયવિજય સુપરસાય વાચક જસવિજય જયશિરિ નમો. —દશમતાધિકારે વર્ધમાન સ્તવન સમાપ્ત.
(૧) લ. બારોટ તારાચંદ કેવલ. પ.સં.૭–૧૦, વિરમ. સંધ ભં. (૨) નકલ મારી પાસે. હિજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૪૯).]
૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org