________________
ચશે વિજય-વિજય [૨૮] જૈન ગૂર્જર કવિઓ: ૪
કર્મ વિવર વર પિલી રે, પિલે દીયે છે છોડ, ટે. તખત વખત બલ પામશું રે, હુઈ રહ્યા દેહાદેડ. ટે. ૪ માત બાઈ મગલ પિતા રે, રૂપચંદભાઈ ઉદાર, ટે. માણેકશાયે કાંઈ સાંભલ્યાં રે, વિધિ શું અંગ અગ્યાર. ટે. ૫ યુગ યુગ મુનિ વિધુ સંવરછરે રે, શ્રી જસવિજય ઉવઝાય, ટે. સુરત ચોમાસું રહી રે, કીધો એ સુપસાય.
ટો. ૬ (1) કવિના શિષ્ય લિ. ૫.સં.૬, ૫.૪૩થી ૫, જશ.સં. (૨) સં.૧૭૮૨ માધ વ.૧૧ મે. પ.સં.૬-૧૨, હા.ભં. દા.૮૨ નં.૧૧૩. [મુપુન્હસૂચી, હે જીજ્ઞાસુચિ ભા.૧ (પૃ.૨૮૨, ૪૧૪, ૫૪૨).]
પ્રિકાશિતઃ ૧. ગુર્જર સાહિત્ય સંગ્રહ ભા.૧. ૨. સઝાય પદ સ્તવન સંગ્રહ તથા અન્યત્ર.] (૩૧૫૨) + નિશ્ચય વ્યવહાર વિવાદ શ્રી શાંતિ જિન સ્ત, ૬ ઢાલ
૨.સં.૧૭૩૨ આદિ-નદિ યમુનાકે તીર ઉડે દેય પંખીયા રે–એ દેશી.
શાંતિ જિનેસર કેસર, અરચિત જગધણું રે કે અ.
સેવા કીજે સાહિબ, નિતનિત તુમ તણું રે કે નિ. અંત –
કલશ. ઈમ સકલસુખકર દુરિતભયહર શાંતિ જિનવર મેં , યુગ ભવન સંયમ માન વષે ચિત્ત હષે વીનવે, વિજયપ્રભસૂરિરાજ રાજે સુકૃત કાજે નય કહી,
શ્રી નયવિજય બુધ શિષ્ય વાચક યશવિજય જયસિરી લહી. (૧) ૫.સં.૪-૧૩, જૈએ.ઈ.ભં. નં.૧૨૮૭. (૨) પ.સં.૪–૧૨, આ.કા.ભં. (૩) પ.સં.૪–૧૩, સીમંધર. દા.૨૦ .૮૩. () ૫.સં૫૧૨, જશ.સં. નં.૬૮. [જહાપેસ્ટ, મુગૃહસૂચી, લી હસચી, હજૈશાસૂચિ ભા.૧ (પૃ.૨૪૭, ૨૭૩, ૪ર૧, પર૦).]
પ્રકાશિત ઃ ૧. સઝાય પદ સ્તવન સંગ્રહ. ૨. ચૈત્ય. આદિ સં. ભા.૩ પૃ.૪૪૫થી ૪૪૯. [૩. ગુર્જર સાહિત્ય સંગ્રહ તથા અન્યત્ર] (૩૧૫૩) [+] કુમતિખંડન ૧૦ મત સ્તવન [અથવા વીર સ્તવન
૨.સં.૧૭૩૨ પિોષ સુદ ૭ આ સ્તવન પ્રસિદ્ધ યશોવિજયજીને નામે કેઈએ ચડાવ્યું લાગે છે અને તેનું અંતરંગ પ્રમાણુ એ છે કે (૧) આ સ્તવનમાં “પુન્યવિદ્દણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org