SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી [+] વિનયવિજય ઉપા. આના સબંધમાં કેટલીક દૂતકથાઓ છે. તે માટે મે વિસ્તારથી “નયકર્ણિકા'ની મારી પ્રસ્તાવનામાં વિનયવિજયજીનું ચરિત્ર આપ્યુ. છે તેમાં જુઓ. તેમણે કેટલાક ગ્રંથ! જ્ઞાનાશમાં પેાતાની માતાના શ્રેયસથે સૂકા હતા એમ જણાય છે. આ પૈકી બે પ્રથાની પ્રતિ પાટણુંના હાલાભાઈ ભંડારમાં દાખડા ૬૨ અને ૧૨માં હાલ મેાજુદ છે. તેમાં પહેલી જુદીજુદી કથાઓની પાનાં ૩૯ની પ્રતિ છે અને ખીજી ‘જ્ઞાતાધર્મ કથા'ના મૂળની પ્રતિ પાનાં ૯૬ની છે તે દરેકની અંતે સ્વહસ્તલિખિત કારિકાના એ શ્લાક છે કે શ્રી કાતિવિજય વાચક શિષ્યાપાધ્યાય વિનયવિયેત, નિજજનનીશ્રેયેલ્થ ચિકાશે પ્રતિરિય મુક્તા. ૧ દેવવિજયગણિ(કલ્યાણવિજય અને મુનિવિજયના શિષ્ય)એ જિતસહસ્રનામ' (અથવા ‘અહુ સહસ્રનામ' અથવા તીથ કરસહસ્રનામ') સ, ૧૬૬૮માં વિજયસેનસૂરિના સમયમાં (સ'.૧૬પરથી ૧૬૭૧) મનાવેલું અને લાભવિજયગણિએ કિંચિત્ શાધેલું અને તેના પર સ્વપન્ન વૃત્તિ નામે ‘સુખાધિકા’ સ’૧૬૯૮માં વિજયાનંદસૂરિના રાજ્યમાં રચી અને તે વૃત્તિનું સંશાધન કીર્તિ વિજયશિષ્ય આ વિનયવિજયે સ.૧૬૯૯માં કર્યું. (પ્ર.કા.ભ. વડા. નં.૧૦૮૭.) (૨૦૩૮) + સૂર્યપુર ચૈત્યપરિપાટી ૨.સ.૧૬૮૯[eL ?] સુરતનાં માઁદિરાનું વર્ણન. આદિ – પૂજીએ પૂછએ પ્રથમ તિથ ́કરૂ એ, ત્રિભુવન ત્રિભુવનદીપક દેવ તા સેવ કરૂ” મનરંગ સ્યું એ, સૂરતિ રતિપુર સિણગાર કે પૂજીએ પ્રથમ તીથ કરૂ એ. અંત – તપગચ્છિહીર સમાન ગણધર વિજયસિંહ સૂરિક એ તસ ગુચ્છભૂષણતિલક વાચક કીત્તિવિજય સુખકંદ એ, તસ ચરણુસેવક વિનય ભગત” શુણ્યા શ્રી જિનરાજ એ, સસિકલા સંવત વર્ષે વસુનિધિ લ્યા વંછિત કાજ એ. ૧૪ પ્રકાશિત ઃ ૧. પ્રા.તી.સ'. પૃ.૧૮૯-૧૯૪. [૨. વિનયસૌરભ,] (૨૦૩૯) + વિજયદેવસૂરિ લેખ [અથવા વિજ્ઞપ્તિ] ૨૫ કડી ર.સ’. ૧૭૦૫ ધનતેરસ ખંભાત આદિ – સુગુણુસવાઇ શ્રી ગુરૂ સેવીઇ, શ્રી વિજયદેવ સૂરી, અંત – સંવત સતર પશ્ચાત્તરે એતા, ધનતેરસિં સુવિશેષ ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy