________________
હા,
વિનયવિજય ઉપા. [૧૦] જૈન ગૂર્જર કવિએ જ
કીસિવિજય વાચક શિષ્ય, લિખિ વિનયે લેખ રે. ૨૫
પ્રકાશિતઃ ૧. ઐતિહાસિક રાસમાળા ૫.૮૦. [૨. વિનય સૌરભ.] (૨૦૪૦)[+]નેમિનાથ ભ્રમરગીતા સ્તવન ૨૭ કડી ૨.સં.૧૭૮૬ ભાદ્રપદ.
આમાં નેમિરાજિમતીનું વર્ણન છે. આદિ
સમુદ્રવિજયકુલિતિલઉ, માતા શિવાદેવી નંદ, બાલબ્રહ્મચારિ સદા, નમીઇ નેમિ જિર્ણોદ. તીર્થકર બાવીસમો, યાદવકુલિ શિણગાર, રાજીમતી મનિ વાલહે, કરૂણરસભંગાર. મુનિમનપંકજ-ભમરલ, ભવભયભેદણહાર, ભમરગીત ટડર કરી, પૂજુ બંધૂ એરારિ.
ઢાલ ફાગની. પ્રણમીએ સરસતી વરસતી, વચન સુધારસ સાર. નેમિ જિસર ગાઈઈ, પાઈઈ હરષ અપાર. જાન લઈ જવ આવીઆ, યાદવ તરણું બારિ,
ગેષિ ચઢી તવ નિરષઈ, હરષે રાજુલ નારિ. અ’ત –
તેમજ રાજુલ પ્રીતિ પાલી, વિરહની વેદના સવ ટાલી, સુખ ઘણું મુગતિનાં વેગિ દીધાં, તેમના વિનયથી કાજ સીધાં. ૨૫.
ફાગ. શ્રી વિજયદેવ સૂરિધર તપગચ્છને શિણગાર, શ્રી વિજયસિંહ સૂરીશ્વર જયવંત તસ પટોધાર. શ્રી કીતિવિજય ઉવઝાયને પામી ચરણ પસાથ, યદુપતિના ઈંમ વાચક વિનયવિજય ગુણ ગાય. ૨૬ ભેદ સંયમ તણું ચિત્ત આણે માન સંવત તણું એહ જાણે
વરસ છત્રીસને વર્ગમૂલ, ભાદ્રવે પ્રભુ શુ સાનુકૂલ. ૨૭ (૧) (બીજી કૃતિઓ સાથે) ૫.સં.૭-૧૨, તેમાં પ.સં. ૨, સે.લા. નં. ૪૭૫૪. (૨) ના.ભં. (૩) સા.ભં. (૪) લિ. મેઘવિજયેન પરનનગરે તપીયા શ્રી સત્યવિજયગણિશિ. તપિયા ઋદ્ધિવિજય વાચનાથ. ૫.સં. ૩-૧૬, વિરમ. લાય. (૫) પ.સં.૩-૧૧, તેમાં પ્રથમનાં બે પત્ર, હા.ભં. દા.૮૩ નં.૬૧. [આલિસ્ટમાં ભા.ર, મુપુગૃહસૂચી, લીંહસૂચી, હજૈજ્ઞાસૂચિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org