SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ અઢારમી સદી [૨૦૫] યવિજય-જશવિજય. સાંભળતાં મન ઉલ્લસ, જિમ વસંત સહકાર. મોટાં નાનાં સાંભલે, મત કરે ગુમાન; ગર્વ કર્યો ૩ણાયરે, ટાળે વાહણે નિદાન. વાદ હુએ કિમ એહને, માંહે માંહે અપાર; સાવધાન થઈ સાંભલે, તે સવિ કહું વિચાર. અંત – એ ઉપદેશ એ ભલે હે, ગર્વ ત્યાગ હિત કાજ; તપગચ્છભૂષણ સોભતા, શ્રી વિજયપ્રભ સૂરિરાજ, હ. ૧૭ શ્રી નયવિજય વિબુધ તણે હે, સીસ ભણે ઉલાસ; એ ઉપદેસે જે રહે, તે પામે સુજસવિલાસ. હ. ૧૮ મુનિ વિધુ સંવત જાણી છે તે જ વર્ષ પ્રમાણ; કવિ જસવિજયજી એ ર, ઘોઘા બંદરઈ એ ર, ઉપદે ચહ્યો સુપ્રમાણ. . ૧૯ (૨૮૬) –ઇતિ યાનપત્રયાદાસ્પઃ પરસ્પરં પ્રશસ્ય સંવાદાલાપઃ સમાપ્ત (૧) શાહ શ્રી વેલજી સમકરણ પઠનાથ સં.૧૭૫૮ ક.વ.૯ તપાગણે શ્રી વિજયદેવસૂરિ સમવાયે વૃદ્ધજ્ઞાતીય શાહ વેલજી સમકરણને પડે. ૫.સં. ૧, ગુ. (૨) શ્રી ઘોઘા બંદરે. પ.સં.૧૦-૧૫, પાદરા.ભં. નં.૧૩. (૩) સંવત ૧૭૬૧ પસં.૮-૧૫, હા.ભં. દા.૮૨ નં.૬, [જેહાપ્રોસ્ટા, મુપુગેહસૂચી.]. પ્રકાશિતઃ ૧. બુદ્ધિસાગરજીકૃત ભજન પદસંગ્રહ ભા.૪ પૂ.ર૦૧-૩૨. [૨. ગુજર સાહિત્ય સંગ્રહ ભા.૧] (૩૧૪૯) [+] સાધુવંદણ ૮ ઢાળ ૧૦૧ કડી .સં.૧૭૨૧ વિજયાદશમી ખંભાતમાં આદિ– પ્રણમું શ્રી કષભાદિ જિણેસર સુવણ દિણેસર દેવ, સુરવર કિન્નર વિદ્યાધર જેહની સારઈ સેવ; પુંડરીક પમુડાવલ વંદુ ગણધર મહિમા ગેહ, જેનું નામ ગોત્ર પણિ સુણતાં લહિઈ સુખ અછે. અંત - ખભનયરમાં રહિય ચોમાસું, સાધુ તણા ગુણ ગાયા રે, સંવત સતર ઇકવીસ વરસે, વિજયાદશમી સુખ પાયા રે. શ્રી વિજયપ્રભસૂરિ વિરાજઈ, તપાગચ્છ કેરા રાયા રે; તસ રાજે ભવિજન હિત કાજઈ, કીધે એહ સઝાય રૂ. ૯૮ શ્રી કલ્યાણવિજયવર વાચક, તપગચ્છ-ગણદિણુંદા રે; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy