________________
ચશે વિજય-જશવિજય [૨૦] જૈન ગૂર્જર કવિઓઃ ૪
ઈમ સકલસુખકર દુરિતભયહર સ્વામી શ્રીમંધર તણી, એ વનતિ જે સુણે ભાવે તે લહે લીલા ધણી, શ્રી નયવિજય બુધ ચરણસેવક જશવિજય બુધ આપણું, રૂચિ શક્તિ સારૂં પ્રગટ કીધી શાસ્ત્ર મર્યાદા ભણી. (૧) સં.૧૮૧૪ મહા વ.૫ મંગલવારે લ. ઠાકોર ઉમેદરામ બેલજી પઠનાર્થ પ્રા. રાજુભાઈ ભાગ્યનગર મળે. ૫.ક્ર.૩થી ૮, ગુટક, અભય. નં.૭૩૭. (૨) ગ્રં.૪૭૫, સં.૧૭૫૪ આ.વ.૫ શુકે અયાચંદ શિ. સુગાલચંદ લિ. પ.સં.૧૭, જિ.ચા. પિ.૮૩ નં.૨૧૬૫, (૩) પ.સં.૫, મહિમા. પિ.૬૩. (૪) ગ્રં૪૭૫ સાગરગચ્છાધિરાજ પુણ્યસાગરસૂરિ શિ. પં. મુક્તિસૌભાગ્યગણિમિણ લિ. ભાઈચંદ કાનજીકર્યા પ્રતિ શ્રીમયે સુબાશ્રી માધવરાય રાયે બેરસિદ્ધાખ્ય નગરે સં.૧૮૨૯ શ્રા.શુ.૧૪ બુધે
શ્યામલ પાર્શ્વપ્રસાદાત. પ.સં.૧૫-૧૪, સીમંધર. દા.૨૦ .૫૭. (૫) સં. ૧૭૮૫ પે.વ.૬ રવિ શ્રી સુરતપુર મથે. ૫.સં.૨૮-૯, સીમંધર. દા.૨૦ .૫૯. (૬) સં.૧૮૦૫ શાકે ૧૮૭૦ અષાઢ વદ ૩ શુકે લ. રાજનગરે. પ.સં.૨૪–૯, સીમંધર. દા.૨૦ .૮૨. (૭) ૫.સં.૧૬-૧૬, જૈના નંદ. નં.૩૩૮૪. (૮) પ.સં.૧૮-૧૩, તા.ભં. દા.૬૩ નં.૧૮૦. (૯) પ.સં. ૩૧-૯, હા.ભં. દા.૮૩ નં.૧૮૬. (૧૦) સં.૧૭૭૨ કાવ.ગુરૂ ઉદયપુર પં. રૂપસાગારેણ લિ. શ્રાવિકા શ્રી સાઈમતીજી પઠનાર્થ”. ૫.સં.૩૧-૮, હા.ભં. દા.૮૨ નં.૨૧૫. (૧૧) સં.૧૭૧૨ વર્ષે ચૈત્ર શુદિ ૧૧ વાર બુધે લષિત ગાંધી મનજી લષાવિત. અં.૪૨૨. વી.ઉ.ભં. દા.૧૭ પિ.૩. (૧૨) જ્ઞાનવિમલસૂરિકૃત ટબાસહિતઃ સં.૧૮૨૭ ફા.શુ. ચંદ્રવારે લિ. પાશ્વપ્રસાદાત. ૫.સં.૪૭, સુંદર પ્રવ, વિરમગામ સંધ ભં. (૧૩) સં.૧૭૭૦
સિત ૭ સોમ લિ. પં. વૃદ્ધિવિજયેન ઘનીધ બંદિરે. આ.કા.ભં. અમ. મ્િપુગૃહસૂચી, હેજજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૪૬, ૨૪૭, ૨૪૮, ૨૬૧, ૨૮૦, ૨૮૧, ૪૯૫, ૫૫૨, ૫૭૬, ૫૭૭).].
પ્રકાશિતઃ ૧. પ્રકરણ રત્નાકર ભા.૧ (ટાબાસહિત). ૨. સજજન સન્મિત્ર પૂ.૨૫૯-૮૮. [૩. ગુર્જર સાહિત્ય સંગ્રહ ભા.૧ તથા અન્યત્ર.] (૩૪૮) + સમુદ્રવહાણુ સંવાદ ૨૮૬ કડી ૨.સં.૧૭૧૭ આદિ- શ્રી નવખંડ અખંડ ગુણ, નમી પાસ ભગવન;
કરશું કૌતુક કારણે, વાહણ સમુદ્ર વૃત્તાન્ત. એહમાં વાહણ સમુદ્રનાં, વાદવચનવિસ્તાર;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org