________________
અઢારમી સદી
[૨૦૩]
ચોવિજય-જવિજય.
શ્રી જસવિજય નામા પંડિત તે† પોતાની રૂચિ આત્માના ભાવ વિજ્ઞ-માના અનુભવ પ્રફ્રંટ કીધા, પરના ઉપગારને કાઈં એ સ્તવન સાંભલે તહનઈં કુમતિ પરાભવ ન થાઈ પોતાની મતિ સારૂ શાસ્ત્રમર્યાદાની રીતિ સાંભલી ધણા લેક લેાકસંજ્ઞાના ગહિલા છે તે ડાહા થાઈં. ૩૫૪” (પછી માટે જુએ જ્ઞાનવિમલસૂરિના આ પરના ટબા સંબંધમાં.) આદિ –
ઢાલ પહેલી. એ છ ડિ કિહાં રાખી – એ દેશી. શ્રી સીમધર સાહિબ આગે, વિતતડી એક કીજે, મારગ શુદ્ધ મયા કરી મુઝને, મેાહન મૂતિ દીજે રે, જિનજી, વિનતડી અવધારા. ૧
ચાલે સૂત્ર વિરૂદ્ધા ચારે', ભાષે સૂત્ર વિરૂદ્ધ,
એક કહે... અમે મારગ રાખું, તે કેમ માનૂ' શુદ્ધ રે, જિનજી, ર ઢાલ ૧૭ કડખાની દેશી.
આજ જિનરાજ મુજ કાજ સિદ્ધાં સવે, વીનતી માહરી ચિત્ત ધારી,
અત –
*
વડતપાગચ્છનંદન વને સુરતરૂ, હીરવિજયા જયા સૂરિરાયા, તાસ પાટે વિજયસેન સૂરીસર, નિત નમે નરપતિ જાસ પાયા. આજ. ૯ (૩૪૯) તાસ પાટે વિજયદેવ સૂરીસરૂં, પાટતસ ગુરૂ વિજયસિંહ ધારી, જાસ હિતશીખથી મા એ અનુસર્યાં, જેહથી સવિ ટલી કુમતિચારી, આજ. ૧૭ (૩૫૦) હીર ગુરૂ સીસ અવત’સ માટા હુઆ, વાચકાંરાજ કયાણુવિજયા, હેમગુરૂ સમવડે શબ્દ અનુશાસને, સીસ તસ વિબુધવર લાલવિજયા, આજ. ૧૧ શીસ તસ જીતવિજયા જયા વિષ્ણુધવર, નવિજય વિષ્ણુધ તસ સુગુરૂ ભાયા, રહિઅ કાશીમઠે' જેતુથી મે' ભલે, ન્યાયદર્શીન વિપુલ ભાવ
પાયા. આજ. ૧૨
જેહથી શુદ્ધ લહિયે... સકલ નય નિપુણ, સિદ્ધસેનાદિ કૃત શાસ્રભાવા, તેહ એ સુગુરૂ કરૂણાપ્રભા તુઝે સુગુણ, વણુ રયણાયરી મુઝે
નાવા. આજ. ૧૩
Jain Education International
કલસ.
For Private & Personal Use Only
www.jainelibrary.org