SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ યશેવિજય-જયવિજય [૨૨] જૈન ગૂજર કવિઓ : ૪ કલ્યાણજી પેઢીમાંના ભંડારમાં ૫.સ.૮૯-૧૩ અને પ.સં.૬૬-૧૫ છે. (જુએ જ્ઞાનવિમલ.) છેલ્લી પ્રશસ્તિ પર આ પ્રમાણે તે ટખામાં જણાવ્યું છે કેઃ વડતપાગચ્છરૂપ નંદનવનને વિષઈ સુરતરૂ સરિખા કલ્પવૃક્ષ સમાન શ્રી હીરવિજયસૂરિ જયવંતા પ્રવર્તો. આચા માંઈં રાજા સમાન ઈ. તાસ પાટઈં વિજયસેનસૂરી આચાર્ય થયા. જેડુના ચરકમલ નર· પતિ ઠાકુર પ્રણમ છઇં, જિહાંગીર પાતિસાહે સવાઇ જગદગુરૂ પ્રતિ બિરૂદ દીધઉ. ૩૪૯. તસ પટ્ટ પ્રભાવક શ્રી જયદેવસૂરિ થયા. તેહનŪ પાઈ શ્રી વિજયસિંહસૂરિગ૰ભારધુરિધર વાઘેારી વૃષભ સમાન થયા જેહની હિતશિષ્યા થકી આજ્ઞા પામીન એ સવેગમાં શુદ્ધ કથન યથા સમયઈં શક્તિનઈં અનુસારઈ સયમમાગ પાલવાના ખપ તે સંવેગમા આદ ઉ, જેહ સવેગમાગ અંગીકરણથી કુમત·કુગુરૂ-કથન-શ્રવણુરૂપ ચારી તીર્થંકર અદત્તાદિકની ટલી મીટી ગઈ ૩૫૦. તે શ્રી હીરવિજયસૂરિ તેહના શિષ્ય માંહિ અવત ́સ શિશમણિ સમાન મોટા પ્રધાન થયા, વાચક ઉપાધ્યાયન વિષઈ રાજા સમાન કલ્યાણુવિજય નામા હેમાચાય સરિખ શબ્દાનુશાસન હૈમ વ્યાકરણાદિકઈં કરી થયા, તેહના શિષ્ય પંડિત પ્રધાન લાભવિજય વ્યાકરણી થયા. તેહના શિષ્ય છત મર્યાદા જાણુ જીતવિજયનામા પડિંત પ્રધાન થયા. તેહના ગુરૂભાઈ એક ગુરૂના શિષ્ય નવિજય પંડિત થયા કાસી માંહિ મઠનઈં વિષષ્ઠ વિદ્યાના આશ્રમ જેડથી ભલા મનેહર ન્યાયદર્શન નૈયાયિક દર્શીન નામ મહા મેાટા ભાવ પામ્યા, પર સમય શાસ્ત્રના જાણુ થયા. વલી જે ગુરૂના પ્રતાપ થકી પામ્યા સકલનનિપુણ સ` શાસ્ત્રના ડાહાપણના ભંડારરૂપ એહવા જે સિદ્ધિ સેનાકૃિત નિષ્પાદિત જે ગ્રંથ સ ંમત્યાદિક તેહના ભાવ જાણીÛ તેહવા જે સુગુરૂની કૃપા તે કેહવી ઇં હે પ્રભુ। તુમ્હારા સુગુણ જે વચનરૂપ રત્નાકર સમુદ્ર તેહ પાર પામવાન” તે ગુરૂની કૃપા માહરઇ નાવા ખેડી સમાન ઈં. ૩૫૩ ઢાલ સાતમા પૂરા થયા ૧૭. હવે સ્તવરૂપ પ્રસાદને વિષે કલશરૂપ છંદ કહે છઇ. ઇગુઇ પ્રકારે સકલ સુખને કારક દુતિ કુમતને જે ભયને હરણુહાર એડવા નાયક શ્રી સીમ`ધરસ્વામિ સાહિબની એ વીનતીનાં વચન ભાવ આણી જે સાંભલઇ તથા મન માંહિ અનુભવ આણી ભણુઈ તે ઘણી લીલાલક્ષમી માનપૂજાર્દિકની પામ” શાભાઈઁ. સહિત એહવા જે શ્રી નવિજય પંડિત તેડુના જે ચરણકમલ તેહને સેવક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy