SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી [૨૧] યશવિજય-જશવિજય કવિના સમયની જ હેવાથી પૂર્ણ વિશ્વસનીય છે. અને સં.૧૭૧૧માં આ કૃતિ થઈ તે સિદ્ધ કરે છે. લેખક નયવિજય કવિના ગુરુ જ સંભવે છે. આની અંદર યશોવિજય ઉપાધ્યાયને પોતાના પણ હસ્તાક્ષરો છે.) (૨) ખંભાતિ બંદરે મહેપા. શુભવિજય-હિતવિજય-માણિજ્યવિજય લિ. પ.સં.૧૭-૧૨, ખેડા ભં.૩. (૩) લિ. પં. નવિમલગણિ(જ્ઞાનવિમલસૂરિ)ના વાહી ગામે. પ.સં.૯-૧૮, સીમંધર. દા.૧૯ નં.૧૭. (૪) ગ. જિ]સાગર લ. સ્તંભતીર્થે. ૫.સં.૧૪-૧૨, સીમંધર. દા.૨૨. (૫) ૫.સં.૨૫-૯, ડાયરાને ઉપાશ્રય, પાલણપુર દા.૩૮ નં.૧૫. (૬) ઇતિશ્રી ઉપાધ્યાય શ્રી ૧૦૮ શ્રી જશોવિજયગણિ કૃતિ દ્રવ્યગુણ પર્યાય રાસ સંપૂર્ણ મિદ. ઇયમુચિત પદાર્થો લાપનશ્રાવ્યશાભા, બુધજનહિત હેતુ ભાવનાપુષ્પવાટી; અનુ દિનમિત એવ ધ્યાનપુપેરૂદારે, ર્ભવતું ચરણ પૂજા જેન વાગેવતાયા, સં.૧૮૧૭ ભા.વ.૯ ભામે લિ. ગણિ અમૃતવિજયેન. મુનિસુવ્રત પ્રસાદાત. પ.સં.૫૬-૯, પજ્ઞ બાલા. સહિત, ભ. ભં. (ટ પજ્ઞા લાગે છે કારણકે તેમાં “ઔદ્ર શ્રેણિનત નવા” એમ ઍક અક્ષરથી શરૂ થતા પ્રથમારંભે લેક છે કે જે યશોવિજયને દરેક સંસ્કૃતાદિ ગ્રંથમાં જોવામાં આવે છે.) (૭) સં.૧૮૧૧ કા.કૃષ્ણ ૫ કર્મવાટયાં સોમે રબા સહિત. પ.સં.૧૮-૬, લીંબં. [જેહાપ્રોસ્ટ, મુપુગૃહસૂચી, લીહસૂચી, હેઑશાસૂચિ ભા.૧ (પૃ.૨૫૧, ૨૬૯, ૧૧, ૪૧૩, ૪૨૦, ૫૦૦, ૫૪૮, પ૮૨, ૫૮૪, ૫૯૮, ૬૨૪).] પ્રકાશિતઃ ૧. પ્રકરણ રત્નાકર ભા.૧, [૨. યશોવિજયજીકૃત ગુર્જર સાહિત્ય સંગ્રહ ભા.ર.] (૩૧૪૭) + સીમધંર સ્વામી વિનતિરૂપ ૩૫૦ ગાથાનું સ્તવન ૧૭ ઢાળ લ.સં.૧૭૧૨ પહેલાં આ સ્તવન કવિના સમયની સ્થિતિ બતાવનાર તથા કવિની મનેદશા દર્શાવનાર છે. તેથી ઉપદેશકેને ઘણે પાઠ લેવાનું છે. આ પર ઉત્તમવિજયના શિષ્ય પદ્મવિજયે સં.૧૮૩૦માં બાલાવબોધ – વાર્તિક (ટોબા) રો છે. આ સ્તવન પર કવિના સમકાલીન જ્ઞાનવિમલસૂરિએ ટબ – ગુજરાતી કાવ્યમાં બાલાવબોધ કર્યો છે તેની બે પ્રતિ પાલીતાણામાં આણંદજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy