________________
ચશે વિજય-જશવિજય [૨૦] જૈન ગૂર્જર કવિઓ: ૪
સકલ સરિમાં જે ભાગી, જિમ તારામાં ચંદે રે. હમચડી. ૧ તાસ પાટિ વિજયસેન સુરીસર, જ્ઞાનયણને દરિઉ; સાહિસભામાં જે જસ પામ્યો, વિજયવંત ગુણભરિ રે. . ૭૨ તાસ પાટ વિજયદેવ સૂરિસર, મહિમાવંત નિરીહે; તાસ પાટ વિજયસિંહ સૂરિસર, સકલ સુરિમાં લીહા છે. હ. ૭૩ તે ગુરૂના ઉત્તમ ઉદ્યમથી, ગીતારથે ગુણ વાગ્યે; તસ હિતસીખ તણે અનુસાર, જ્ઞાનગ એ સાથે રે. હ ૭૪ જસ ઉદ્યમ ઉત્તમ મારગને, ભલે ભાવથી લહઈ; જસ મહિમા મહિમાઈ વદિત, તસ ગુણ કેમ ન ગણી રે. હ. ૭૫ કલ્યાણવિજય વડવાચક, હીરવિજ્ય ગુરૂસીસો; ઉદયે જસ ગુણસંતતિ ગાવે, સુરકિનર નિસદીસે રે. હ. ૭૬ ગુરૂશ્રી લાભવિજય વડ પંડિત, તાસ સીસ સેભાગી; શ્રુતવ્યાકરણાદિક બહુ ગ્રંથે, નિત્યે જસ મતિ લાગી રે. . ૭૭ શ્રીગુરૂ જીતવિજય તસ સીસે, મહિમાવંત મહેતે; શ્રી નયવિજય વિબુધ ગુરૂભ્રાતા, તાસ મહા ગુણવંતે રે. હ. ૭૯ જે ગુરૂ સ્વપર સમય અભ્યાસે, બહુ ઉપાય કરી કાસી; સમ્યગ્દર્શન સુરૂચિ સુરભિતા, મુઝ મતિ શુભ ગુણ વાસી રે. હ. ૮૦ જસ સેવા સુપસાથે સહજે, ચિંતામણિ મે લહિ; તસ ગુણ ગાઈ સકું કિમ સાલા, ગાવાને ગહગતિએ રે. હ. ૮૧ તે ગુરૂનિ ભગતિ શુભશક્તિ, વાણું એહ પ્રકાશી; કવિ જશવિજય ભણે એ ભણજે, દિનદિન બહુ અભ્યાસી રે. હ. ૮૨
કલશ. ઈમ દ્રવ્યગુણ પર્યાય કરી, જેહ વાણું વિસ્તરી, ગતપોર ગુરૂ સંસારસાગર, તરણતારણ તરવરી (વરતરી); તે એહ ભાખી સુજન-મધુકર-રમણ સુરતરૂમંજરી,
શ્રી નયવિજય બુધ ચરણસેવક, જશવિજય બુધ જય કરી. ૨૮૩ (૧) સં.૧૭૧૧ વષે પંડિત જસવિજયગણિના વિરચિતઃ સંઘવી હાંસકૃતિ આષાઢ માસે શ્રી સિદ્ધપુર નગરે લિખિતૐ ભટ્ટારકશ્રી વિજય દેવસૂરિ રાજ્ય પં. નયવિજયેન શ્રી સિદ્ધપુર નગરે પ્રથમાદશઃ સકલ વિબુધજનચેતશ્ચમત્કારકેય રાસઃ સકલ સાધુજનૈરવ્યસનીય છેતુ સંઘાય. ૫.સં.૧૧-૧૬, સંધ ભં.પાલણપુર દા.૪૬ નં.૧૦. (આ પ્રતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org