SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ અઢાર્થી સી [૧૯૯] ચÀાવિજય-જક્ષવિજય કાઢયા હતા તેમ ઉપાધ્યાયજી મહારાજે પણ સુવિહિત પ્રવૃત્તિ પ્રગટ કરવા માટે અને જિનશાસનની શુદ્ધતા જાહેર કરવા માટે આત્માથી અને પરિત સમવાયયેાગ્ય શાસનપત્રો પ્રકટ કર્યાં હોય એમ જણાય છે. એ નિ:સંશય વાત છે કે ઉપાધ્યાયજી સ્વસમયમાં અદ્વિતીય કમ યાગી શ્રમણ અને સુવિદિત જનના અતિ ઉચ્ચ નેતા હતા. તેમના જેવા વિદ્વાન, સહનશીલ, કર્તવ્યપરાયણુ, શાસનરસિક અને સત્યમા પ્રકાશક શ્રમણ સ્વસમયમાં શું પરંતુ સેંકડો વર્ષમાં કાઈ થયેલ નથી એવું સ્પષ્ટ દીસી આવે તેમ છે. આવી સ્થિતિમાં પેાતે ગચ્છનાયક ન હેાવા છતાં તેના જેવી આજ્ઞાઓ અને મર્યાદાએ બાંધે તા તેમાં નવાઈ જેવું કશું નથી. આવું એક શાસનપત્ર સં.૧૭૩૮ના વૈશાખ સુદ - ૭ ગુરુનુ` મનતાં સુધી ખુદ પેાતાના હાથનુ' લખેલુ’ મુનિશ્રી જિનવિજયજીને પ્રાપ્ત થયેલું તે પોતે પ્રકટ કર્યું છે. (જુઓ તેમને લેખ, આત્માનંદ પ્રકાશ, વીરાત્ ૨૪૪૨ પેષ પુ ૧૩, અં.૬ કે જેના પરથી ઉપરની હકીકત લીધી છે.) તેમની શિષ્યપરંપરા ચાલી છે. તેમના શિષ્ય તત્ત્વવિજયે (જુએ હવે પછી સં.૧૭૨૪ના ક્રમમાં) અમરત્ત મિત્રાનંદા રાસ' સ.૧૭૨૪માં રચ્યા છે. વળી તેમના ગુણુવિજય કે જેના સુમતિવિજય કે જેના ઉત્તમવિજય કે જેના પ્રતાપવિજય થયા કે જેણે યશોવિજયકૃત ‘સીમંધર સ્વામીનુ` સ્તવન' લખ્યું છે. તેમણે પોતા માટે વિશેષ લખ્યું નથી છતાં ‘જંબુસ્વામીના રાસ'ના મંગલાચરણમાં જણાવ્યું છે કે શારદાના જાપ ગંગા પાસે ધરતાં તે તૂઠી હતી, તક કાવ્યના વર આપ્યા હતા અને ભાષા પર પ્રભુત્વ આપ્યું હતું. (૩૧૪૬) + દ્રવ્યગુણ પર્યાયનેા શસ ૧૭ ઢાળ ૨૮૩ કડી ૨.સ`.૧૭૧૧ પાલણપુર ભંડારની મૂલ ને તત્કાલીન પ્રતિમાં દેશી કર્તાએ કે લેખકે પાછળથી મૂકેલી જોવામાં આવે છેઃ નામે ત ખલીઆ ભાઈ તે ખલીઆ, લાલ રીષભના વંસ રયણાગર અને કૈાસ બીયાપૂ નયરી સાહિ: બાકી માટે જગ્યા મૂકી છે; પણ પાછળથી દેશી મૂકેલી નથી. આફ્રિ – શ્રી ગુરૂ જીતવિજય મનિ ધરી, શ્રી નવિજય સુગુરૂ આદરી, આતમ અથી નઈં ઉપકાર, કરૂં દ્રવ્યઅનુયાગવિચાર. વિના વ્યઅનુયાગવિચાર, ચરણુકરણને નહીં કે સાર, ૧ સમતિ ગ્રંથઈ ભાષિઉં ઈસ્યું, તે તા બુધજન મનમાં વસ્યું..૨ ઢાલ ૧૭ ધન્યાસરી. તપગચ્છ દન સુરતરૂ પ્રગટયો, હીરવિજયસૂરી દે; અત – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy