SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ યશોવિજય-જવય [૧૯૫] જૈન ગૂર્જર કવિઓ પાતંજલ યોગસૂત્રચતુર્થ પાવૃત્તિ, ૨૭. સિદ્ધાન્તત પરિષ્કાર, ૨૮. ચતુ. વિ‘શતિજિન(ઐ'દ્ર)સ્તુત્યઃ. આ પૈકી સુભાગ્યે નં.૯ના અમુક ભાગ મળી આવ્યા છે ને હાલ તે છપાયા છે. તા.૨૬ના આખા ગ્રંથ મળી આવ્યો ને તે પડિત સુખલાલજીની ગુજરાતી સાહિત્યની ટીકા સહિત આત્માનંદ સભાએ છપાવ્યા છે.. હવે નં.૧૧ સિવાયના સર્વ ગ્રંથ સ`સ્કૃતમાં જણાય છે. ન.૧૧ પરથી જણાય છે કે તેઓશ્રીએ આન ંદધન યાગીરાજ (જુએ ન.૮૩૬)ના સુપ્રસિદ્ધ અને ગંભીરવિચારપૂર્ણ ૨૨ સ્તવના પર પણ બાલાવબેાધ કર્યાં છે. તે અતિ મહત્ત્વની કૃતિ હશે એ નિઃશંક છે. મહાન યોગીના ગંભીર ઉદ્ગારા ઉપર મહાન્ તત્ત્વવેત્તાનું વિવરણુ, તે સુવર્ણમાં સુગંધ મેળવવા ખાખર છે, જો તે ગ્રંથ મળે તા આન ધનજીના જીવન સંબધમાં અને ઉપાધ્યાયજીની તેમના પ્રતિ પ્રીતિ-ભક્તિના વિષયે જાણવા જેવી ચાક્કસ હી તે મળી શકે. આન ધનજી પ્રત્યે પેાતાની ભક્તિ તેમના પર આઠ પદની ‘અષ્ટપદી' રચી બતાવી આપી છે. તેમાંનુ નમૂનારૂપ ‘આનંદધનકે સંગ સુજસ હી મિલે જ, તબ આનંદસમ ભયા સુજસ, પારસ સંગ લેહા જો ફરસત, ક્રંચન હેાત હીં તાકે કસ.' આ સિવાય લભ્ય ગુજરાતી કૃતિઓનું સૂચિપત્ર આમાં આપ્યું છે, જયારે લભ્ય સંસ્કૃતાદિ ગ્રંથા નીચે પ્રમાણે છે : જૈન તપરિભાષા, નયપ્રદીપ, નોપદેશ, નયરહસ્ય, જ્ઞાનબિંદુ, અધ્યાત્મસાર, અધ્યાત્મપનિષદ્, યતિલક્ષણુસમુચ્ચય, અધ્યાત્મમતખંડન યાને અધ્યાત્મમતપરીક્ષા, દેવધમ પરીક્ષા, પ્રતિમાશતક, ભાષારહસ્ય, ગુરુતત્ત્વનિય, વૈરાગ્યકલ્પલતા, ઉપદેશરહસ્ય, જ્ઞાનસાર, ન્યાયખડખાદ્ય, ન્યાયાલાક, અષ્ટસહસ્રીટીકા, દ્વાત્રિંશિકા, શાસ્ત્રવાર્તાસમુચ્ચય પર ટીકા નામે સ્યાદ્વાદકલ્પલતા, આ સત્ર મુદ્રિત છે અને પરમાત્મદર્શન-પંચવિંશતિકા, પરમજ્યેાતિઃ પચવિશતિકા, મુદ્રિત છે. અમુદ્રિત પશુ લભ્ય એવા ગ્રંથો ષોડશકવૃતિ, કમ પ્રકૃતિટીકા, ધ પરીક્ષા સસ્કૃતિ, પંચનિત્ર થપ્રકરણ, પ્રતિમાસ્થાપનન્યાય, મુક્તાશક્તિ, સામાચારીપ્રકરણ વૃત્તિ, સ્તત્રા. ગુણ, ગચ્છ અને સધના રક્ષણાથે, તેમની ઉન્નતિ માટે અને પરસ્પરના પ્રેમભાવ સાચવવા માટે શ્રી હીરવિજય, વિજયસેન, વિજયદે, વિજયપ્રભ આદિ સૂરિએ જુદીજુદી વખતે શાસનપત્રો અને મર્યાદાપટ્ટો Jain Education International :8 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy