________________
ચવિજયજશવિજય [] જૈન ગૂર્જર કવિઓ: ૪
તાસ સીસ થી લાભવિજય બુધ, આગળ કૈરવ ચંદા રે. તાસ સીસ શ્રી જીતવિજ્ય બુધ, શ્રી નયવિજય મુર્ણિદા રે; વાચક જ સવિજયઈ તસ સીસઈ, ગણ્યા સાધુ ગુણવંદા રે. ૯૯ જે ભાવે એ ભણુઢ્ય ગુણસ્થઈ, તસ ઘર મંગલમાલા રે; સુકુમાલા બાલા ગુણવિશાલા મોટા મણિમય થાલા રે. બેટા બેટી બંધુર સિંધુર ધણ કણ કંચણ કોડિ રે; અનુક્રમે શિવલછી તે લહિસ્ય સુકૃત સંપદા જેડી રે. ૧૦૦
કલશ. ઈમ આઠ ઢાલ રસાલ મંગલ હુંઆ આઠ સુહામણા, વરનાણ દંસણ ચરણ શુચિ ગુણ કિયાં મુનિગુણ ભામણાં; જે એહ ભણસ્થઈ તાસ ફલસ્વઈ, ત્રિદશતરૂ ઘર આંગણે,
શ્રી નયવિજય બુધ ચરણસેવક, જસવિજય વાચક ભણે. ૧૦૧ (૧) સં.૧૯૨૩ અસાડ સુ.૪ શુક્ર, લિ. યાસ કામેશ્વર શીવલાલ સ્થભનપુર મળે. પ.સં.૫-૧૪, આ.ક.મં. (૨) સં.૧૭૬૬ ભા.વ.૭ બુધે. પ.સં.૮-૯, હા.ભં. દા.૮૨ નં.૧૭૬. [મુગૃહસૂચી, હજૈજ્ઞાચિ ભા.૧ (પૃ.૨૯૨).]
[પ્રકાશિતઃ ૧. ગુર્જર સાહિત્ય સંગ્રહ ભા.૧.] (૩૧૫૦) [+] પ્રતિક્રમણ હેતુગર્ભિત સ્વાધ્યાય ૧૯ ઢાલ વ.સં.
૧૭૨૨ ચોમાસું સુરતમાં આદિ
દેહા. શ્રી જિનવર પ્રણમી કરી, પામી સુગુરૂ પસાય; હેતુગર્ભ પડિક્રમણને, કરશું સરસ સજઝાય. સહજ સિદ્ધ જિનવચન છે, હેતુરૂચિને હેતુ; દેખાડે મન રીજવા, જે છે પ્રવચનદેતુ. જસ ગોઠે હિત ઉલસે, તિહાં કહી જે હેતુ રીઝે નહી બૂઝે નહી, તિહાં હુઈ હેતુ અહg. હેતુયુક્તિ સમજાવીયે, જે છેડી સવિ ધંધ,
તેહિ જ હિત તુમે જાણજે, આ અપવર્ગ-સંબંધ. અંત – ઢાલ ૧૯. ટોડરમલ જીત્યો રે– એ દેશી. હેતુગર્ભ પૂરો હુઓ રે, પહેલા મનના કેડ,
વૈરાગ બિલ જીતીયું રે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org