SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ચોવિજય-જશવિજય જૈન ગૂર્જર કવિઓ: ૪ [૧૯૬] વચનરચન સ્યાદ્વાદનાં, નયનિગમ આગમ ગંભીર રે, ઉપનિષદા જિમ વેદના, જસ કવિ ત લહેકાઈ ધીરા રે. શ્રી. ૨ શીતલ પરમાન દિની, શુચિ વિમલસ્વરૂપા સાચી રે, જેડની રચના ચંદ્રિકા, રસિયા જણુ સેવૈ રાચી રે. લઘુમાંધવા હરિભદ્રતા, કલિયુગમાં એ થયા બીજો રે, છતા યથારથ ગુણુ સુણી, કવિયણ બુધ કે મત ખીજો રે. શ્રી. ૪ પછી ચશાવિજયના સ્વર્ગવાસ ડભાઈ ચામાસું સ.૧૭૪૩ રહ્યા હતા ત્યારે થયું હતું તે જણાવે છે: શ્રી. ૩ સત્તર ચાલે. ચેમાસું રહ્યા, પાઠક નગર ડલ્યૌઇ રે, તિહાં સુરપદવી અણુસરી, અણુસણુ કરી પાતય ધાઇ રે. શ્રી. પ સીત તલાઈ પાખતી, તિહાં થૂલ અ સસનૂરા રે, તે માંહિંથી ધ્વનિ ન્યાયની, પ્રગટ નિજ દિવસિ પડુરા રે. શ્રી.૬ વળી ગુણગાન કરે છે કેઃ સવેગી સિરસેહરા, ગુરૂ જ્ઞાનરયણુના દરિયા ૨, કુમતિમિર ઉચ્છેદિવા, એ તા બાલારૂણ દિનકરિયા રે, શ્રી, ૭ પછી પોતે લખવાનું કારણ આપી ‘સુજસવેલી'નામા ભાસ પૂરી કરે છે કે શ્રી પાટણના સંધને, લહી અતિ આગ્રહ સુવિશેષિ રે, સેાભાવી ગુણુ ફુલ, ઈમ સુજસવેલી મ્હેં લેષિ રે, શ્રી, ૮ ઉત્તમ ગુણુ ઉદ્શાવતા, મ્હેં પાવન કીધી છડા ૨, કાંતિ કહે જસ વેલડી, સુણતાં હુઇ ધનધન દીહા હૈ. શ્રી. ૯ ડભેાઈમાં તે સ્વર્ગવાસ પામ્યા પછી ત્યાં સમાધિસ્તૂપમાં તેમની પાદુકાની પ્રતિષ્ઠા તેમના કાઈ શિષ્યે સં.૧૭૪૫માં કરેલી છે તેને લેખ ઘસાયેલા પશુ હાલ મેાજૂદ છે: (૧) સંવત ૧૭૪૫ વર્ષ. શા. ૧૬૧૧. (૨) પ્રવત માને મા શી માસે શુકલપક્ષે એકાદશી તિથૌ. છે. (૩) શ્રી શ્રી હીરવિજયસૂરીશ્વર શિષ્ય, પ. શ્રી કલ્યાણુવિજય ગ (૪) શિષ્ય, પ. શ્રી લાભવિજય ગ. શિષ્ય ૫. શ્રી જીતવિજય ગ. સાદર. (૫) સતીર્થ્ય પં. શ્રી નવિજય ગ, શિષ્ય ૫. શ્રી જસવિજય. (૬) ગણીનાં પાદુકા કારાપિતા, પ્રતિષ્ઠિતાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy