SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી [૫] ચશેવિજય-જશવિજય તાર્કિકકુલમાંડ અને ષડ્કનના અખંડ જ્ઞાતા એક ભટ્ટાચાર્ય હતા જેની પાસે સાતસા શિષ્ય મીમાંસ આદિને અભ્યાસ જ્ઞાનરસપૂર્વક કરતા હતા, ત્યાં યશેાવિજય પ્રકરણો ભણવા ગોઠવાયા. ન્યાય, મીમાંસા, બૌદ્ધ, જૈમિની, વૈશેષિક આદિના સિદ્ધાંતાના ત્રણ વર્ષ સુધી અભ્યાસ કર્યાં અને સૂત્ર-મતાંતા જાણી જિનાગમ સાથેને સમન્વય કરી લીધા. એવામાં ત્યાં મોટા ઠાઠથી આવેલા એક સન્યાસી સાથે વાદ કરી યશેવિજયે સ જન સમક્ષ તેના પર જીત મેળવતાં તે ચાલી ગયા અને તેમના ભારે સત્કાર કરવામાં આવ્યા, અને ‘ન્યાયવિશારદ' નામની મહાપદવી અપાઈ, ત્રગુ વર્ષ કાશીમાં રહી ત્યાંથી તાર્કિક તરીકે આગ્રામાં આવ્યા. ત્યાં એક ન્યાયાચાય પાસે તર્કશાસ્ત્રને ચાર વર્ષ સુધી અભ્યાસ કર્યાં. આ રીતે દુમ્ય વાદી મની સ્થલેસ્થલે વાદમાં જીત મેળવતા વિદ્યાએ દીતા પ તિ અમદાવાદ આવ્યા. ત્યાં આ શાસનદીપક પંડિતવયને જોવા તરસતા એવા અનેક વિદ્વાને – ભટ્ટ, વાદી,] જયગાન ગાનારા એવા યાચક (ભેાજક) અને ચારણુભાટ આદિના ટોળાથી તથા સકલસ ધમુદ્દાયથી વીંટળાયેલા તેઓ નાગપુરીય સરાહ (હાલ જેને નાગરી સરાય કહે છે તે) પધાર્યાં. તેમની કીતિ સાંભળી ત્યાંના સુખા મહુબતખાન(ગુજજરપતિ)ને તેમને જોવાની હૈાંસ થઈ, અને તેના કથનથી યશેાવિજયે અઢાર અત્રધાત કરી બતાવ્યાં જેથી ખાતે ઘણા ખુશ થઈ તેમની પ્રશ'સા કરી આડંબરથી વાજતેગાજતે સ્થાનકમાં પધરાવ્યા. જિનશાસનની ઉન્નતિ, ખાસ તપગચ્છના સાધુની શાભા વધી અને તેમની અક્ષુભ પડિત' તરીકે ખ્યાતિ થઈ. સકલ સ`ઘે શ્રી વિજયદેસૂરિને વિનંતી કરી કે તે બહુશ્રુત લાયક અને અજેય અનુપમ વિદ્વાન હેાવાથી ત્યાં રહેવા દેવા, અને ૫૬ આપવું. ગુચ્છતિ નાયકે પણ એમ જ ધાર્યું. પૉંડિતજી(યશોવિજયજી)એ સ્થાનકતપ – વીસ સ્થાનકની એળીને તપ વિધિપૂર્વક આદર્યાં. શુદ્ધ સંવેગથી પાળી સંયમ શુદ્ધ કર્યાં. તે વખતે જયસેસમ (આગળ જુએ ન ૮૫) આદિ પંડિતમડળે તેમનાં અદ્વેષ ચરણુ' સેવ્યાં. આળીતપ પૂર્ણ થયા પછી વિજયપ્રભસૂરિએ સ.૧૭૧૮માં વાયક – ઉપાધ્યાયનું ૫૬ તેમતે આપ્યું. કાંતિવિજયજી તેમના ગુણનું વર્જુન કરે છે કે : C આજ મારે આંગણીયે – એ દેશી. ઢાલ શ્રી યશોવિજય વાયક તણા, હું તે ન લહું ગુઝુવિસ્તારો રે, ગંગાજલકણિકા થકી, એહતા અધિક અછે ઉપગારો રે, શ્રી. ૧ Jain Education International - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy