________________
તેજસિંહગણિ
[૧૦]
જૈન ગૂર્જર કવિઓ: ૪
કલશ
ઈહ નેઉ જિનવર નમિત-સુરવર, કલ્યાણુક મેં ગાયાં, પ્રથમ જ્ઞાન ને જનમદીક્ષા, જ્ઞાનદીક્ષાએં ભાઈયા, તપગચ્છનાયક કુશલદાયક, શ્રી વિજયરાજ સૂરીસરૂ,
બુધરાજ લધિવિજય સેવક, ભાનુવિજય મંગલ કરૂ. ૭૨ (૧) ૫.સં.૪-૧૩, માં.ભં. (૩૧૩૭) શાશ્વતા અશાશ્વત જિન તીર્થમાળા ૫ કડી ૨.સં.૧૭૪૯
ખંભાતમાં આદિ– સરસતી ભગવતી મનિ ધરી, સુમતિતિદાતાર, ચાર નિપઈ જીન તણી, ભાવપૂજા કરૂં સાર.
૧ અંત – ભાવ ધરીનઈ જીનવર નમિઈ.
બાવતીમાં રહી ચોમાસું, તવન કીધું અતિ ખાસ રે. ભવિજનને ભાવ ધરીને, આપઈ શિવપુર વાસ રે. ભા. ૭૨
બાવતી નગરીની વાસી, શ્રાવિકા સઘબાઇ નામેં રે, તેહને ભણવા કારણે ભવિયાં, તવન રચ્યું સુખ કાઝે રે. ભા.૭૩ એહ તવન જે ભાવિ ભણસ્થઈ, તસ સમકિત શુદ્ધ થાઈ રે, લીલાઈ મનસુખ વલિ લહઈશ, દુરમતિ દુરઈ જાસ રે. ભા.૭૪
કલશ, ઈમ ભાવ આણુ ભગતિ જાણી, સંથુઆ મેં જીનવરા, સંવત સતર ઈગુણપચાસે, ખંભાતિ સંધ સુખકરા. શ્રી વિજયમાન સૂરીસ રાયે વિજયપક્ષ સેવાકરૂ,
બધરાજ લધિવિજયસેવક ભાણુવિજય બુધ જયકરૂ. ૭૫ (૧) ઈતિ શાશ્વતા અશાશ્વત જિન તીરથમાળા સંપૂર્ણ. સંધબાઈ પઠનાર્થ. કવિને સમયની જણાય છે, પ.સં.૫, અમર.ભં.
[પ્રથમ આવૃત્તિ ભા. ૨ પૃ.૩૫૬-૫૭, ભા.૩ પૃ.૧૩૨૯, ૧૧૮૫ તથા ૧૬૨૪. ત્યાં કવિ ભૂલથી બેવડાયેલ છે.] ૮૮૪. તેજસિંહગણિ (લે. રૂપઋષિ-જીવજી-વરસિંહ-જશવંત
રૂપસિંહ-દામોદર-કર્મસિંહ-કેશવજીશિ.) [કેશવજી માટે જુઓ આ પૂર્વે નં.૮૦૨ ક.]
આ તેજસિંહ મુનિએ દષ્ટાંતશતક' નામને સંસ્કૃત પદ્યગ્રંથ રચેલ છે તેમાં પ્રશસ્તિ આ પ્રમાણે છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org