SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી [૧૯૧] તેજસિંહગણિ શ્રી લુ કાપ્યગણે ગણીશ્વરગુરુ શ્રી કેશવાંતસ્થિત શિષ્યાશુકૃતં વર’ નિજધિયા દૃષ્ટાંતકાન્ત શત, છ ંદોલકૃતિ શબ્દશાસ્રરહિત કાવ્ય યદા નિર્મિત' તત્સવ" મુનિ તેજસિહગણિના ધારૈવિશેાધ્યં વર, ૧૦૧. આની પ્રત ધારાજી ભંડારમાં ટખાસહિત ૫.સ.૨૫-૧૫ છે અને કૃતિ ‘પ્રકરણ રત્નાકર'માં પ્રકટ થયેલ છે. તેમણે પ્રાયઃ ‘વિદ્તક' રચ્યું છે (ભાં.ઇ. સને ૧૮૭૦-૭૧ નં. ૩૧૨), તેમનુ` ‘દૃષ્ટાંતશતક' અને આ તથા ‘સિદ્ધાંતશતક' (પ્ર.ફ્રા.ભ, વડા, નં.૧૭૯૮) એક છે યા જુદા તે મૂલ પ્રત જોયે જાય. ‘દૃષ્ટાંતશતક'ની પ્રત ભાં.ઇ. સને ૧૮૭૧-૭૨ ન.૨૯૧માં પણ છે, (૩૧૩૮) તેમનાથ સ્ત. ૨.સ.૧૭૧૧ વાદરામાં આદિ – સદગુરૂને ચણે નમી સમરૂ ગેતમસ્વામિ, - અંત - શ્રી ગુરૂની સેવા કરૂં, કેશવજી શુભ નામ. તાસ પસાયે (ગાઇ)સું, ખાવીસમા જિનરાય, સામલવરણે સેભતા, નેમપ્રભૂ સુખદાય. કલસલા લ’કાગનાયક સુખદાયક રૂપઋષિ રતનકરૂ, તસ પાટિ પટાધર સાહે પુરંદર જીવજી જતનાકરૂ. તસ પાર્ટિ પ્રધાન સંધ ાણુ વડલધૂ વખાણીએ. જસવ'ત જીતા જસ ધણા, ત્રિભુવન જાણીયે તસ પાટિ મુનીવર રૂપસુંદર રૂપસિઘ ઋષિ પાલ એ, તસ પાટિ પટાધર સેહે દાસાદર ધમ તણેા ગાવાલ એ. તસ પાર્ટ મસીહ પાપભય બીહુ સકલ ગુણુ કરી જાણુ એ, તસ પાટ પટાધર સાહે શ્રી ગુરૂ, કેસવજી વખાણી એ, શ્રી રૂપસુંદર ધરમપુરંધર શ્રીપતિજી ગણુધાર એ, તસ શિષ તેજસિહ સ્તવન રજ્ગ્યા, વડાદરા મઝાર એ. સવત રૂદ્ર અસ્ત્ર (સ)સી સહી દીવેા સે। પ્રક્ષસાર એ, શ્રી નેમ પ્રભૂની સ્તુતિ કીધી, સંધ સહુ જયજયકાર એ. (૩૧૩૯) ઋષભજિન સ્ત, ૨.સ.૧૭૨૭ ચૈત્ર સુ.૧પ જાલેરમાં આદિ – સકલ ગુણે સિદ્ધ પ્રણમીતે હેા ધ્યાઉ ઋષભજિષ્ણુ દ. અંત – સંવત સતર સતાવીસે ચૈત્ર માસે હૈ। તિથ પૂનમ જાણુ, શ્રી પૂજ્ય કેસવ નામથી ગણિ તેજસિ`ઘ હૈ। સદા કાડિકલ્યાણુ.૪ ܘ Jain Education International For Private & Personal Use Only ૫ www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy