________________
અઢારમી સદી
[૧૮૯]
ભાણુવિજય આદિ– સરસતિ સામિની મનિ ધરી, પ્રણમી નિજ ગુરૂ પાય,
ગ૭પતિના ગુણ ગાયતાં, પાત્યક દૂર પલાય. શ્રી હીરવિજયસૂરિ પટધરૂ, શ્રી વિજયસેન સુરિંદ, શ્રી વિજયતિલક પાટે જ, શ્રી વિજયાણુંદ મુણિદ. ૨ સાહા શ્રીવંતકુલદિનકરૂ, શિણગારદે માત-મહાર, માગવંશ દીપાવીઓ, સકલસૂરિશિણગાર. ગામ નગર પુર પટણે, કીધા વિવિધ વિહાર,
માસું પશ્ચિમ કરે, ખંભાતે ગણધાર. અંત – સંવત શશિ શશિ મુનિ શશિ, ભાદ્રવા વદિ ભમવાર રે,
તેરસ સજઝાય ર ભલે, બારેજે જયકાર રે. ૪૧ જ. એહ સઝાય નિત જે ભણે, તસ ધરિ મંગલમાલ રે, સાંભળતાં સુખસંપદા, આપે ઋદ્ધિ વિશાલ રે. ૪૨ જ. વાચકશિરચૂડામણી, શ્રી મેઘવિજય ઉવજઝાય રે, શ્રી લબ્ધિવિજય બુધરાઈએ, સીસ ભાણુવિજય ગુણ ગાય રે..
૪૩ જ. (૧) પ.સં.૨-૧૩, જશ.સં.
[પ્રકાશિતઃ ૧. ઐતિહાસિક સજઝાયમાલા ભા.૧,]. (૩૧૩૫) શેનિસ્તુતિ બાલા, સં.૧૭૧૧ લગભગ
(૧) ગ્રં.૭૫૦, ૫.સં.૨૧, હા.ભં. દા.૪૮ નં.૭. (૩૧૩૬) મૌન એકાદશી ત: ૭૨ કડી સં.૧૭૩૭ વૈશુ.૩ ખંભાતમાં આદિ
દૂહા. સરસતી ભગવતી મનિ ધરી, પ્રણમી નિજ ગુરૂપાય, કલ્યાણક જિન” તણાં, ધુંણતાં મન થિર થાય. દોઢશો કલ્યાણક હુઆ, નેઉ જિનનાં જેહ,
માગસર સુદિ ઈગ્યારસિં, દસ બેત્રે સુણે તેહ. અંત - એકાદશી મહિમા ઘણે, કહેતાં ન લાભે પાર, લ.
ગ્રંથાંતરથી જાણ, વિધિને વિશેષ વિચાર, ખંભનયર વાસી ભલે, સાહા શ્રી રામજી ઠાર, લ. તસ સુત વાછડા કહેણથી, રચિઉં તવન ઉદાર. લ. ૭૦ સંવત મુનિ જગ મુનિ શશિ, વૈશાખ શુદિ વિધુ ત્રીજ, લ. ભાણવિજય વિજયીકરૂ, સલ કુશલનું બીજ, લલના. ૭૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org