________________
“ ભાણુવિજય
[૧૮] જૈન ગૂર્જર કવિએ ૪ (૩૧૩૩ ખ) રાત્રિભેજન ચોપાઈ ૨.સં.૧૭૫૦ માગશર લુણકરણસરમાં આદિ-શ્રી વર્ધમાન જિણ વંદિયે, અતુલબલિ અરિહંત,
મદ પ્રમાદ ભય અઢાર દૂષણ, વરજિત અતિશયવંત. મન સુધ સારદ માતને, ધરતાં નિશદિન ધ્યાન, કાલિદાસ પર કવિ હવે, આઉ જાણે ઉપમાન. પંચ મહાવત પરગડા, ભાષા શ્રી ભગવત, શિવસુખના દાયક સહુ, અનુક્રમે એકત. ઈમ છઠે પિણ વ્રત છે, રાત્રિભેજન રૂપ,
વીર જિર્ણોદ વખાણ, દાખું તાસ સરૂપ. અંત – રાત્રે ભોજન ટાલ ભવિયણ રે, શ્રાવકને આચાર,
વ્રત ક ફલ દીસે ઈણ વ્રતના રે, સા સોનીહી લગાર. ૯ શ્રી ખરતરગચ્છનાયક દીપતે રે, શ્રી જિનચંદ સુવરતમાન, દિનદિન વધતી કલા રે, શિશિ જિમ વિસવાવીસ. ૧૦ શ્રી વાચક માનવિજય નામે વડા રે, તાસુ શીષ સુખદાય, વાચક કમલહ કહ્યો છે, એ સંબંધ ઉદાર, અધકે ઓછે ઈહાં આણુ રે, મિચ્છામિ દુક્કડ તાસ, ભણતાં સુણતાં ભાવે ધરિ ભલે રે, વાધે વિદ્યાવિલાસ. ૧૨ સતરે સે પચાસે વછરે રે મનરંગ મગસર માસ, લણકારણસરમેં કીધી ચોપાઈ રે, મન ધર અધકે ઉલાસ. ૧૩ જ લગ વસુધાસાગર તાં લગે રે, અવિચલ રહેજે એમ, રાત્રિભોજન વ્રત પાલ્યાં થકાં રે, દિનદિન લહીયે ખેમ. ૧૪ (૧) ૫.સં.૬-૨૭, વિ.કે.ભ.
[પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૨૫૩ તથા ૩૮૫, ભા.૩ પૃ.૧૨૬૧ તથા ૧૩૪૭-૪૯. ત્યાં પહેલાં “પાંડવચરિત્ર રાસ ભૂલથી કવિના ગુરુ માનવિજયને નામે મુકાયેલી, જે પછીથી સુધારી લીધું છે. એ કૃતિની ર.સં. ૧૭૨૮ બતાવ્યા પછી ૧૭૩૮ અપાયેલે તે છાપભૂલ જણાય છે. ધના ચોપાઈને ૨.સં.૧૭૨પ જ યોગ્ય જણાય છે.] ૮૮૩. ભાણુવિજય (તા. મેઘવિજય-લબ્ધિવિજયશિ.)
આ કવિના શિષ્ય લાવણ્યવિજયે સં.માં વ્યસણતિકા' રચેલ છે. (૩૧૩૪) [+] વિજયાણંદસૂરિ નિર્વાણ સઝાય (ઐ) ૪૩ કડી .સં.
૧૭૧૧ ભા.વ.૧૩ ભેમ બારેજામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org