SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી [૧૮] કમલહ વા. સેભાગી મહિમા સિરતાજ, ગચ્છનાયક દૂયા જિનરાજ. ૧૪ તાસુ સસ ગરૂયા ગુણ જાણ, માનવિજય વાચક પરધાન, તાસુ સીસ વાચક સુવિચારી, કમલહરષ પભણઈ હિતકારી. ૧૫ મુનિવર ધન્નાનઉ વિરતંત, થાયઈ સુખ સુણતાં એકંત, આણંદલીલા પૂજઈ આસ, સંપતિ યશ વાધઈ સુવિલાસ. ૧૬ ભવિયણ દાન ધના જિમ દીજઇ, ભાવઈ વલિ ભાવના ભાવી જઈ ઈહભવ પરભવિ દાનપ્રભાવઈ, પગિપગિ કરતિકમલા પાવાઈ. ૧૭ (૧) સં.૧૭૮૧ વા. આનંદહંસગણિ લિ. સાધ્વી રામા આણંદા પઠનાથ બીલાડા મથે કાતી સુદ ૧૫. ૫.સં.૩૯-૧૩, યશવૃદ્ધિ. પિ.૫૦. (૩૧૩ર ક) પાંડવચરિત્ર રાસ ૨.સં.૧૭૨૮ આસો વદ ૨ રવિ મેડતામાં અંત – શ્રી બરતરગચ્છ દીપતા જયવંતા શ્રી જિણચંદા ૨, સકલગુ સેહામણું, દરસણથી જ દંદો રે. ૧૦ પાં.. વષતાંવર વિદ્યાનિલા વલી ગુણ છત્રીસ નિધાને રે, ચંદ્ર જિયે ચઢતી કલા પૂરે યશ યુગપરધાને રે. ૧૧ પાં. પરગટ પાટપરંપરા ગચ્છનાયક શ્રી જિનરાજે રે, તાસુ સસ વાચકવરૂ સિરિ માનવિજય શિરતાજે રે. ૧૨ પાં. તાસુ સીસ વાચક કહે ગણિ કમલહષ હિત કાજે રે, ચઉ પી પાંડવચરિતની તે સુણતાં ભાવઠ ભાજે રે. ૧૩ પાં. પાંડવના ગુણ ગાવતાં કહીએ વિદ્યા સુવિલાસે રે, હરષ અધિક વધતાં હુવે જગમે વાધે ચશવાસો રે. ૧૪ મુનિ જે જીવદયા ક્ષમા પાલે ઈણ પંચમ આરે રે, ત્રિકરણ સુધે વંદિને જાઉ તેડને બલિહારે રે. ૧૫ સંવત સતરે સે ભલે વરસે વલિ અઠાવીસે રે, આસૂ વદ દ્વિતિયા તિથે રવિવારે અધિક જગસે રે. ૧૬ પાં.. મોટે નગરે મેડતે શ્રી શાંતિનાથ સુપાયે રે, પૂરિ કીધી ઉપઈ સુણતાં થિર દેલત થાયે રે. ૧૭ પાં.. (૧) ચેનસાગર ભં. ઉદયપુર. (૨) માણેક.ભં. (૩) વિવેકભ. (૩૧૩૨ ખ) અજના ચોપાઈ ૨.સં.૧૭૩૩ ભા.શુ.૭ (૧) ગાવિદેસર મયે લિ. પસં.૧૩, મહિમા. પિ.૩૬. (૩૧૩૩ ક) આદિનાથ ચોપાઈ (૧) રામલાલ સં. વિકાનેર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy