________________
કમલહષ વા.
[૧૮] જૈન ગૂર્જર કવિઓ: ૪ માનવિજયસીસ ઈમ ભણુઈ, કમલહ૨ષ સુખકાર. અતિ જયવંતુ આગઈ, ખરતર સંધ સુખકાર સુખસંપત દેજે સદા, ધરિ મન શુદ્ધ વિચાર. ભણતાં ગુણતાં ભાવ મ્યુંરાસ સરસ ઈકચિત્ત નવનિધિ સિદ્ધિ મહિમા વધઈ, થાયઈ જન્મ પવિત્ર.
(૧) સં.૧૭૧૧ કા.શુ.૭ સમે લિ. પાટણ મળે માનાજી કરમસીકસ્ય લિ. સાધી વિદ્યાસિદ્ધિ સાધી સમયસિદ્ધિ પઠનાથે. ૫.સં.૩, મહિમા. પિ.૮૬. (૨) મુનિ જીવણજી લિ. ૫.સં.૫, અભય. નં.૩૬૧૦. - પ્રકાશિતઃ ૧. ઐતિહાસિક જૈન કાવ્યસંગ્રહ પૃ.૨૩૪-૪૦. (૩૧૩૦ ખ) દશવૈકાલિક ૧૦ અધ્યયન સ્વાધ્યાય ૨.સં.૧૭૨૩ સોઝત
(૧) સં.૧૮૪૧ આષાઢ શુ.૧૮ પં. કીર્તિ હમ લિ. પત્ર, અભય.. નં ૨૧૬૦. (૨) ૫.સં.૧૮, ૧૨મું નથી, અભય. પિ.૧૭. (૩) મહિમા. પિ.૧૭. (૩૧૩૧) ધન્ના ચોપાઈ ૨.સં.૧૭૨૫(૫૨) આ શુ.૬ સોઝતમાં આદિ
વરધમાન જિનવર નમું, જગનાયક જિનરાજ, વરતમાન તીરથધણ, સુખ આપઈ સિરતાજ. અતુલીબલ આગઈ દૂયા, સરિખા જિન સુવિદીત, વિણ ઉપગારી વીર સુ, અવિહક અધિકી પ્રીતિ. દાન સીલ તપ ભાવના, ચાર ભેદ ઉસાલ, ભગવંત સઈ-મુખ ભાખીયાં, જાણુઈ બાલગોપાલ.
પરસંગઈ ધના તણુઈ, સાલિભદ્ર વિરતંત,
તે વિણ કહિસ્યું આગલઈ, સુણિ મન એકત. ૭ અંત – બાણ નયણું વારિધિ શશિ વરસઈ, આસુ સુદિ છઠી દિન સરસઈ
સેઝિત નગર સદા સુખ થાય, ધરમનાથ જિનવર સુપસાઈ.૧૧. ચઉરાસી ગછમઈ સિરદાર મોટઉં, ગણુ ખરતર સુખકાર, વાધઈ દિનદિન અધિકઈવાન, મહિયલ ચાવા મહિપતિ માનઈ.૧૨ સગલઈ તેજપ્રતાપ સવાયા, વરતમાન ખરતર ગણરાયા, યુગવ૨ શ્રી જિનચંદસૂરીસ, ભટ્ટારક વધતાં સુજગીસ. વિદ્યા ચવદ તણું ભંડાર, તે જાણુઈ સગલઉ સંસાર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org