SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ કમલહર્ષ વા. અઢારથી સદી [૧૯૫] પંડિત વિદ્યાચંદ સીસ કહઈ કર જોડી; એ તવ ભણસઈ તેહ ધર સંપતિ કેડ. કલસ. ઇય પાસ જિનવર ભવિક૬ખહર વીજાપુરમંડણ ધણું, મનિ આસ પૂરઈ પાપ ચૂરઈ જસિ જગિ કીરત ઘણી; તપગચ્છનાયક મૂગતિદાયક શ્રી વિજયદેવ સૂરીસરે, વર વિબુધ વિદ્યાચંદ સેવક ઉત્તમચંદ મંગલ કરે. (૧) ઇતિશ્રી ઉપધાન વિધિ સ્તવન સંપૂર્ણ સંવત ૧૮૦૧ વર્ષ મતી પિસ વદિ ૭ ને ૦)). ૫.સં.૭–૧૪, હા.ભં. દા.૮૨ નં.૧૬૧. (૨) સં.૧૮૩૬ પિ.વ.૪ સેમે. ૫.સં.૬-૧૨, હા.ભં. દા.૮૩ નં.૧૦૪. [મુહુગૃહસૂચી, હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૩ ૬૩).]. (૩૧ર૯) વીશી આદિ પુરેહિતીઆની ઢાલ. શ્રી સીમંધિર મુઝ મનિ માંનીઉ છે, પરઉપગારી પરધાન રે, આસ્વાપૂરણ એ જિન ઉલગઉ રે, જિઉં પામઉ અવિચલ થાન રે. ૧ શ્રી. અંત – રૂખમણું વર વખતિ મિલ્યો છે, તઉ પહુતી સઘલી આસ રે, ઉત્તમચંદ માગઇ એતલઉં છ, કરે નુહ્મારો દાસ રે. ૫ શ્રી. (૧) પ્રતમાં મહાભદ્ર ગીત સુધી છે, પછી નથી, ૫.સં.૩-૧૭, જશ.સં. [પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૧૪૨, ભા.૩ પૃ.૧૧૯૪-૯૫. “વીશી” આ જ ઉત્તમચંદની હેવાનું નિશ્ચિતપણે ન કહી શકાય.] ૮૮૨. કમલહષ વા. (ખ. જિનચંદસૂરિ–માનવિજયશિ) (૩૧૩૦ ક) + જિનરત્નસૂરિ નિર્વાણ રાસ (ઍ.) ૪ ઢાલ સં.૧૭૧૧ શ્રા.શુ.૧૧ શનિવાર આગ્રામાં આદિ- સરસતિ સામણિ ચરણકમલ નમી, હીયડઈ સુગુરૂ ધરેવિ, શ્રી જિનરતન સૂરીસર ગુરૂ તણા, ગુણ ગાઉ સંખે વિ. ૧ અંત – સંવત સતરઈ સય ભલઈ, ઈગ્યારે શ્રાવણિ વદિ સાર, સોમવાર સાતમ દિનઈ, સેભાગી હૈ પહલે પહર મઝાર. નિરમલ ચિત્ત નવકારનઉ, મુખિ કહત હે ધરતા શુભ ધ્યાન શ્રીપૂજ્યજી સંવેગી હે, પહુંતા અમર વિમાન. શ્રાવણ સુદિ ઈગ્યારસઈ, થિર શુભ થાવર વાર હે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy